RRB ALP ભરતી 2026 | 11127 જગ્યાઓ માટે મોટી ભરતી જાહેર, 10 પાસ + ITI ઉમેદવારો માટે સુવર્ણ તક
ભારતીય રેલ્વે હેઠળ RRB – Railway Recruitment Board દ્વારા
Assistant Loco Pilot (ALP) ની મોટી ભરતી જાહેર કરવામાં આવી છે.
આ ભરતી માટે કુલ 11127 જગ્યાઓ ભરવામાં આવશે.
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે આ એક ખૂબ જ સારી તક છે.
ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ફોર્મ ભરી શકે છે.
RRB ALP ભરતી 2026 હાઇલાઇટ્સ
- સંસ્થા : Railway Recruitment Board (RRB)
- પોસ્ટ નામ : Assistant Loco Pilot (ALP)
- જાહેરાત નંબર : CEN No. 01/2026
- કુલ જગ્યા : 11127
- અરજી પ્રક્રિયા : ઓનલાઈન
- ફોર્મ શરૂ તારીખ : 15 મે 2026
- છેલ્લી તારીખ : 14 જૂન 2026
- ફી ભરવાની છેલ્લી તારીખ : 16 જૂન 2026
- કરેકશન તારીખ : 17 જૂન થી 26 જૂન 2026
- ઉંમર મર્યાદા : 18 થી 30 વર્ષ
RRB ALP Recruitment 2026 Eligibility
ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ સાથે ITI અથવા સંબંધિત ટેકનિકલ લાયકાત પૂર્ણ કરેલી હોવી જોઈએ.
વિગતવાર શૈક્ષણિક લાયકાત માટે સત્તાવાર નોટિફિકેશન વાંચવું જરૂરી છે.
ઉંમર મર્યાદા
- ન્યૂનતમ ઉંમર : 18 વર્ષ
- મહત્તમ ઉંમર : 30 વર્ષ
- સરકારી નિયમ મુજબ અનામત વર્ગને છૂટછાટ મળશે.
અરજી ફી
| કેટેગરી | ફી |
|---|---|
| જનરલ / OBC / EWS | રૂ. 500/- |
| SC / ST / મહિલા / PWD | રૂ. 250/- |
પરીક્ષા આપ્યા બાદ નિયમ મુજબ ફી પરત કરવામાં આવશે.
ભરતી પ્રક્રિયા
- CBT – 1 પરીક્ષા
- CBT – 2 પરીક્ષા
- CBAT એપ્ટિટ્યુડ ટેસ્ટ
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- મેડિકલ પરીક્ષણ
ફોર્મ માટે જરૂરી ડોક્યુમેન્ટ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (જો લાગુ પડે)
- આવકનો દાખલો
- બેન્ક પાસબુક
- LC / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
અમદાવાદ ઝોનમાં જગ્યા વિગતો
અમદાવાદ ઝોન માટે કેટેગરી પ્રમાણે જગ્યાઓની સંપૂર્ણ માહિતી સત્તાવાર નોટિફિકેશનમાં આપવામાં આવી છે.
ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા ઝોન મુજબની વિગતો જરૂર ચકાસે.
મહત્વપૂર્ણ લિંક્સ
RRB ALP ભરતી 2026 માટે અરજી કેવી રીતે કરશો?
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ ઓપન કરો.
- નવી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો.
- લોગિન કરીને અરજી ફોર્મ ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ફી ભરો અને ફોર્મ સબમિટ કરો.
- ભવિષ્ય માટે ફોર્મની પ્રિન્ટ કાઢી રાખો.
મહત્વપૂર્ણ સૂચના
અરજી કરતા પહેલા ઉમેદવારોએ સત્તાવાર જાહેરાત ધ્યાનપૂર્વક વાંચવી જરૂરી છે.
ફોર્મમાં ખોટી માહિતી ભરવાથી અરજી રદ થઈ શકે છે.
સરકારી નોકરી શોધતા ઉમેદવારો માટે ખાસ તક
જો તમે Railway Jobs 2026,
RRB ALP Bharti 2026,
10 પાસ સરકારી નોકરી,
ITI Jobs અથવા
Central Government Jobs શોધી રહ્યા છો,
તો આ ભરતી તમારા માટે ઉત્તમ તક બની શકે છે.