BMC ભરતી 2026 : ભાવનગર મહાનગર પાલિકામાં 120 જગ્યાઓ માટે ભરતી જાહેર, ઓનલાઇન ફોર્મ શરૂ

BMC ભરતી 2026 : ભાવનગર મહાનગર પાલિકામાં 120 જગ્યાઓ માટે મોટી ભરતી જાહેર, ઓનલાઇન ફોર્મ શરૂ

ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે.
ભાવનગર મહાનગર પાલિકા (BMC) દ્વારા વિવિધ વિભાગોમાં કુલ 120 જગ્યાઓ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે.
આ ભરતીમાં ફાયર વિભાગ, ક્લાર્ક, ટેકનિકલ, લીગલ અને મેડિકલ પોસ્ટ સહિત અનેક જગ્યાઓ સામેલ છે.
રસ ધરાવતા ઉમેદવારો OJAS વેબસાઈટ મારફતે ઓનલાઇન અરજી કરી શકે છે.

BMC Recruitment 2026 Overview

  • સંસ્થા નામ : ભાવનગર મહાનગર પાલિકા (BMC)
  • ભરતી પ્રકાર : સરકારી ભરતી
  • કુલ જગ્યા : 120
  • અરજી મોડ : ઓનલાઇન
  • ફોર્મ શરૂ તારીખ : 10 મે 2026 (બપોરે 2:00 વાગ્યાથી)
  • છેલ્લી તારીખ : 31 મે 2026 (રાત્રે 11:59 સુધી)
  • ઓફિશિયલ વેબસાઈટ : ojas.gujarat.gov.in

BMC ભરતી 2026 પોસ્ટ વિગત

ભાવનગર મહાનગર પાલિકા દ્વારા નીચે મુજબની જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે:

  • આસીસ્ટન્ટ પ્રોગ્રામર એન્ડ સિસ્ટમ એનાલીસ્ટ
  • સબ ફાયર ઓફિસર
  • સીનીયર ફાયરમેન
  • ફાયરમેન
  • ફાયરમેન કમ ડ્રાઈવર
  • ફાયર ટેકનીશિયન
  • લીગલ આસીસ્ટન્ટ
  • સીનીયર ક્લાર્ક કમ સીનીયર સિક્યુરીટી આસીસ્ટન્ટ
  • જુનીયર ક્લાર્ક કમ જુનીયર સિક્યુરીટી આસીસ્ટન્ટ
  • જુનીયર ઓપરેટર
  • સીટી એન્જીનીયર
  • ગાયનેકોલોજીસ્ટ
  • પીડીયાટ્રીશીયન

BMC ભરતી અરજી ફી

કેટેગરીફી
જનરલ કેટેગરી₹1000/-
અન્ય કેટેગરી₹500/-

ઉમેદવારોએ ઓનલાઇન અરજી કર્યા બાદ ચલણની પ્રિન્ટ કાઢીને નજીકની પોસ્ટ ઓફિસમાં ફી જમા કરાવવાની રહેશે.

જરૂરી ડોક્યુમેન્ટ

  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડે તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિફિકેટ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિફિકેટ
  • LC / સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ અને ડિગ્રી પ્રમાણપત્ર
  • મોબાઈલ નંબર
  • એક્ટિવ ઈમેઈલ ID
  • OJAS રજીસ્ટ્રેશન નંબર (જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલું હોય તો)

BMC ભરતી 2026 માટે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું?

  1. સૌ પ્રથમ OJAS ની ઓફિશિયલ વેબસાઈટ ખોલો.
  2. પછી “Latest Advertisement” વિભાગમાં જાઓ.
  3. BMC Recruitment 2026 જાહેરાત પસંદ કરો.
  4. તમારી પોસ્ટ પસંદ કરીને Apply Online પર ક્લિક કરો.
  5. જરૂરી માહિતી સાચી રીતે ભરો.
  6. ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  7. ફોર્મ સબમિટ કરીને પ્રિન્ટ સાચવી રાખો.

મહત્વપૂર્ણ સૂચના

અરજી કરતા પહેલા ઉમેદવારોએ ઓફિશિયલ નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચવું.
ફોર્મમાં ખોટી માહિતી ભરવામાં આવશે તો અરજી રદ થઈ શકે છે.

મહત્વપૂર્ણ લિંક્સ

👉 ભરતી નોટિફિકેશન જોવા અહીં ક્લિક કરો

👉 ઓફિશિયલ વેબસાઈટ

👉 ઓનલાઇન ફોર્મ ભરવા અહીં ક્લિક કરો

BMC Bharti 2026 Important Dates

વિગતતારીખ
ફોર્મ શરૂ તારીખ10/05/2026
છેલ્લી તારીખ31/05/2026

સરકારી નોકરી, BMC ભરતી, OJAS ભરતી, ગુજરાત ભરતી 2026, ફાયરમેન ભરતી, ક્લાર્ક ભરતી, મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી જેવી નવી ભરતી માહિતી માટે અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહો.

Leave a Comment