ગુજરાત સમરસ હોસ્ટેલ એડમિશન 2026: ઓનલાઈન ફોર્મ શરૂ, મફત રહેવા-જમવાની સુવિધા






ગુજરાત સમરસ હોસ્ટેલ એડમિશન 2026


ગુજરાત સમરસ હોસ્ટેલમાં એડમિશન માટે ફોર્મ તારીખ જાહેર

ગુજરાત સમરસ હોસ્ટેલમાં નવા વિદ્યાર્થીઓ માટે એડમિશન પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે.
SC/ST/OBC/EWS કેટેગરીના વિદ્યાર્થીઓ માટે રહેવા, જમવા અને અભ્યાસ માટે આધુનિક સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવશે.

ઓનલાઈન અરજી તારીખ : 28/05/2026 થી 30/06/2026 સુધી

કોણ અરજી કરી શકે?

  • SC / ST / OBC / EWS કેટેગરીના વિદ્યાર્થીઓ
  • ધોરણ 12 માં ઓછામાં ઓછા 50% માર્ક્સ જરૂરી
  • પ્રવેશ મેરીટના આધારે આપવામાં આવશે

સમરસ હોસ્ટેલની ખાસ સુવિધાઓ

  • રહેવાની મફત સુવિધા
  • જમવાની મફત વ્યવસ્થા
  • અભ્યાસ માટે આધુનિક લાઇબ્રેરી
  • વાંચનખંડ અને WiFi સુવિધા
  • સુરક્ષિત અને સ્વચ્છ કેમ્પસ
  • વિદ્યાર્થીઓ માટે શિસ્તબદ્ધ વાતાવરણ

સમરસ હોસ્ટેલ માટે ઉપલબ્ધ શહેરો

અમદાવાદ
ભાવનગર
વડોદરા
સુરત
રાજકોટ
જામનગર
આણંદ
હિંમતનગર
પાટણ
ભુજ
મોડાસા

જરૂરી ડોક્યુમેન્ટ

  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
  • છેલ્લી પરીક્ષાની માર્કશીટ
  • બેન્ક પાસબુક
  • અંધ/અપંગ પ્રમાણપત્ર (જો લાગુ પડે)
  • અનાથ પ્રમાણપત્ર (જો લાગુ પડે)
  • વિધવા માતાના સંતાન માટે આધાર પુરાવા

મહત્વપૂર્ણ સૂચનાઓ

  • અધૂરી અરજી રદ ગણાશે
  • ખોટી માહિતી આપવાથી પ્રવેશ રદ થશે
  • અરજી સબમિટ કર્યા પછી સુધારો કરી શકાશે નહીં
  • એડમિશન મળ્યા બાદ ચારિત્ર્ય પ્રમાણપત્ર અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું રહેશે

મહત્વપૂર્ણ લિંક્સ


ઓફિશિયલ વેબસાઇટ


હેલ્પલાઇન માહિતી


Leave a Comment