ધો. 12 પછી એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા એડમિશન ફોર્મ શરૂ 2026
ધોરણ 12 સાયન્સ બાદ એગ્રીકલ્ચર ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે.
એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન એડમિશન ફોર્મ પ્રક્રિયા
તા. 01/06/2026 થી શરૂ થવાની છે.
કોર્સ : ધો. 12 સાયન્સ સ્નાતક (એગ્રીકલ્ચર)
ફોર્મ તારીખ : 01/06/2026 થી 30/06/2026
અરજી ફી : ₹300 + બેન્ક ચાર્જ + ફોર્મ ચાર્જ
ફોર્મ તારીખ : 01/06/2026 થી 30/06/2026
અરજી ફી : ₹300 + બેન્ક ચાર્જ + ફોર્મ ચાર્જ
એડમિશન માટે અગત્યની માહિતી
| વિગત | માહિતી |
|---|---|
| કોર્સ | બી.એસસી એગ્રીકલ્ચર |
| ફોર્મ શરૂ તારીખ | 01/06/2026 |
| છેલ્લી તારીખ | 30/06/2026 |
| ફોર્મ પ્રક્રિયા | ઓનલાઈન |
| અરજી ફી | ₹300/- |
જરૂરી ડોક્યુમેન્ટ
- ફોટો / સહી
- ધો. 10 ની માર્કશીટ
- ધો. 12 ની માર્કશીટ
- LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
- આધાર કાર્ડ
- GUJCET માર્કશીટ
- જાતિનો દાખલો
- નોન-ક્રિમિલેયર સર્ટિફિકેટ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિફિકેટ (ફક્ત જનરલ કેટેગરી માટે)
- 7/12 અને 8A દાખલો (ખેડૂત પુત્ર માટે)