BMC ભાવનગર મહાનગર પાલિકા ભરતી 2026 Apply Online For 120 Posts

BMC – ભાવનગર મહાનગર પાલિકા દ્વારા ભરતી 2026

ભાવનગર મહાનગર પાલિકા (BMC) દ્વારા વિવિધ પોસ્ટ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે.
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે આ એક સારી તક છે.
લાયક ઉમેદવારો OJAS વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે.

પોસ્ટનું નામ

  • આસીસ્ટન્ટ પ્રોગ્રામર એન્ડ સિસ્ટમ એનાલીસ્ટ
  • સબ ફાયર ઓફિસર
  • સીનીયર ફાયરમેન
  • ફાયરમેન
  • ફાયરમેન કમ ડ્રાઈવર
  • ફાયર ટેકનીશિયન
  • લીગલ આસીસ્ટન્ટ
  • સીનીયર ક્લાર્ક કમ સીનીયર સિક્યુરીટી આસીસ્ટન્ટ
  • જુનીયર ક્લાર્ક કમ જુનીયર સિક્યુરીટી આસીસ્ટન્ટ
  • જુનીયર ઓપરેટર
  • સીટી એન્જીનીયર
  • ગાયનેકોલોજીસ્ટ
  • પીડીયાટ્રીશીયન

કુલ જગ્યા : 120

મહત્વપૂર્ણ તારીખ

  • ફોર્મ શરૂ તારીખ : 10/05/2026 (14:00 કલાકે)
  • ફોર્મ છેલ્લી તારીખ : 31/05/2026 (23:59 કલાકે)

અરજી ફી

  • જનરલ કેટેગરી : ₹1000/-
  • અન્ય કેટેગરી : ₹500/-

ઉમેદવારોએ ચલણની પ્રિન્ટ કાઢીને નજીકની પોસ્ટ ઓફિસમાં ફી ભરવાની રહેશે.

જરૂરી ડોક્યુમેન્ટ

  • ફોટો / સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિફિકેટ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિફિકેટ
  • LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
  • સરકારી નોકરીમાં હોય તો જોડાયા તારીખ
  • OJAS રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ

મહત્વપૂર્ણ લિંક


અમારી વેબસાઈટ વિશે

સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે અમારી વેબસાઈટ માત્ર માહિતી આપતું પ્લેટફોર્મ નથી,
પરંતુ સફળતા સુધી પહોંચાડતું એક મહત્વપૂર્ણ માધ્યમ છે.
અહીં તમને નવી ભરતી, રિઝલ્ટ, એડમિટ કાર્ડ, સિલેબસ અને પરીક્ષા સંબંધિત તમામ માહિતી એક જ જગ્યાએ સરળતાથી મળી રહેશે.

User Friendly Experience

  • સરળ અને ક્લીન ડિઝાઇન
  • ઝડપી લોડિંગ સ્પીડ
  • મોબાઈલ ફ્રેન્ડલી વેબસાઈટ
  • Latest Jobs અને Results સરળતાથી ઉપલબ્ધ

Google E-A-T અને SEO Optimized

અમારી વેબસાઈટ Google ના E-A-T Guidelines પ્રમાણે બનાવવામાં આવી છે જેથી તમને
સચોટ અને વિશ્વસનીય માહિતી મળી રહે.

  • Expertise : અનુભવી લેખકો દ્વારા માહિતી તૈયાર કરવામાં આવે છે.
  • Authoritativeness : માહિતી સીધી ઓફિશિયલ વેબસાઈટ પરથી લેવામાં આવે છે.
  • Trustworthiness : દરેક માહિતી ચકાસણી બાદ જ પ્રકાશિત થાય છે.

High Quality Content

  • દરેક ભરતીની સરળ ભાષામાં માહિતી
  • મહત્વપૂર્ણ તારીખ અને લાયકાતનો ટૂંકો સારાંશ
  • ઓફિશિયલ નોટિફિકેશનની ડાયરેક્ટ લિંક
  • માનવીય ભાષામાં લખાયેલ કન્ટેન્ટ

Modern Design

અમારી વેબસાઈટનું ડિઝાઇન આધુનિક, ક્લીન અને વાંચવામાં સરળ છે.
કલર કોમ્બિનેશન અને લેઆઉટ એવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે યુઝરને શ્રેષ્ઠ અનુભવ મળે.

Leave a Comment