Urban Health Society Ahmedabad Recruitment 2026 હેઠળ અમદાવાદમાં વિવિધ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી વૉક-ઇન ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. જેમાં Physician, Radiologist, Ophthalmologist અને Dermatologist જેવા પદોનો સમાવેશ થાય છે. લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારો નક્કી કરેલી તારીખે જરૂરી દસ્તાવેજો સાથે ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહેવાનું રહેશે આ લેખમાં ભરતી સંબંધિત પોસ્ટની વિગતો, ઇન્ટરવ્યૂની તારીખ, સમય, સ્થળ અને અન્ય મહત્વપૂર્ણ માહિતી સરળ ભાષામાં આપવામાં આવી છે. અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ દ્વારા આ ભરતી જાહેર કરવામાં આવી છે તો જે ઉમેદવાર આવી નોકરી શોધી રહ્યા હતા તેની માટે આ ઉત્તમ તક છે.
Urban Health Society Ahmedabad Recruitment 2026
Specialist Doctors Quick Overview
| વિગત | માહિતી |
| ભરતી સંસ્થા | Urban Health Society Ahmedabad |
| ભરતી વર્ષ | 2026 |
| પોસ્ટનું નામ | Physician, Radiologist, Ophthalmologist, Dermatologist |
| ભરતી પ્રકાર | Walk-in Interview |
| નોકરીનું સ્થળ | Ahmedabad, Gujarat |
| ઇન્ટરવ્યુ તારીખ | 07 ઓગસ્ટ 2026 |
| રજીસ્ટ્રેશન સમય | સવારે 09:00 વાગ્યે |
| અરજી પ્રક્રિયા | સીધા ઇન્ટરવ્યુ દ્વારા |
| ઓફિશિયલ નોટિફિકેશન | નીચે આપેલ લિંક પરથી જુઓ |
ઉપર આપેલ ટેબલમાં વિગત અને માહિતી દર્શાવેલ છે જે ધ્યાનપૂર્વક વાંચવી અને સમજવી જરૂરી છે
- ભરતી ના સંસ્થાનું નામ શું છે? Urban Health Society Ahmedabad સંસ્થાનું નામ છે.
- ભરતીનું વર્ષ કયું છે? ભરતી નું વર્ષ 2026 ની લેટેસ્ટ ભરતી છે.
- પોસ્ટનું નામ શું છે?. ચાર ચાર પ્રકારની ભરતી બહાર પાડવામાં આવી છે. Physician, Radiologist, Ophthalmologist, Dermatologist તે આ ભરતી છે.
- ભરતી નો પ્રકાર શું છે? ભરતી નો પ્રકાર વોક ઇન્ટરવ્યૂ છે.
- નોકરીનું સ્થળ કયું છે? નોકરીનું સ્થળ ગુજરાત અમદાવાદ છે.
- ઇન્ટરવ્યૂ ની તારીખ કઈ રાખેલી છે? ઇન્ટરવ્યૂ ની તારીખ 7 ઓગસ્ટ 2026 રાખેલી છે.
- રજીસ્ટ્રેશન નો સમય શું છે. રજીસ્ટ્રેશન નો સમય સવારે 9:00 વાગ્યે નો છે.
- અરજીની પ્રક્રિયા કેવી રીતે છે.? અરજીની પ્રક્રિયા સીધી ઇન્ટરવ્યૂ દ્વારા લેવામાં આવશે
- ઓફિસયલ નોટિફિકેશન ક્યાં જોવા મળશે? ઓફિસિયલ નોટિફિકેશન નીચે વિગતમાં જોવા મળશે
Urban Health Society Ahmedabad Recruitment 2026 Vacancy Details
| પોસ્ટ નુ નામ | ભરતી ની પ્રક્રિયા |
| Physician | Walk-in Interview |
| Radiologist | Walk-in Interview |
| Ophthalmologist | Walk-in Interview |
| Dermatologist | Walk-in Interview |
ઉપરના ટેબલ ઉપરથી આપણે જાણીશું કે પોસ્ટમાં કેટલી જગ્યા છે અને કઈ જગ્યા ઉપર જગ્યા ખાલી છે તેની વિશે આપણે ચર્ચા કરીશું
- ફિઝિયેશન પોસ્ટમાં એક જગ્યા ખાલી છે અને તે રખિયાલ સીએચસી માં ખાલી છે.
- રેડિયોલોજિસ્ટ તે પોસ્ટમાં ચાર જગ્યા ખાલી છે અને તે બહેરામપુર વટવા વિરાટ નગર વસ્ત્રાલ સીએચસી સેન્ટરમાં ખાલી છે.
- ઓર્થોમોલોજિસ્ટ આ પોસ્ટમાં કુલ એક જગ્યા ખાલી છે અને તે જગ્યા ગોમતીપુર સીએચસી સેન્ટરમાં ખાલી છે.
- ડરમેતોલોજિસ્ટ આ પોસ્ટમાં કુલ ચાર ખાલી જગ્યા છે અને તે વસ્ત્રાલ સાબરમતી સરખેજ વિરાટ નગર સીએચસી સેન્ટરમાં ખાલી છે.
આ પણ વાંચો
- Indian Air Force LDC Recruitment 2026 | 12th Pass Jobs
- Gujrat Government Jobs
- latest Jobs
- GLPC Recruitment 2026: Law Consultant Vacancy | Offline Form
- JMC Recruitment 2026: Apply Online for 09 Posts | JMC ભરતી 2026 ગુજરાતી
Urban Health Society Ahmedabad Recruitment 2026 Important Dates
| ઇવેન્ટ | તારીખ અને સમય |
| ભરતીની પદ્ધતિ | Walk-in Interview |
| ઇન્ટરવ્યુ તારીખ | 07 ઓગસ્ટ 2026 |
| સમય | સવારે 09:00 વાગ્યે |
| ઇન્ટરવ્યુ સ્થળ | આરોગ્ય અધિકારીશ્રીની ઓફિસ, પ્રથમ માળ, આરોગ્ય ભવન, જૂનું ટી.બી. હોસ્પિટલ કમ્પાઉન્ડ, જૂના એસ.ટી. બસ સ્ટેન્ડ સામે, ગીતા મંદિર રોડ, અમદાવાદ |
Urban Health Society Ahmedabad Recruitment 2026 Eligibility Criteria
ઉમેદવારોએ અરજી કરતા પહેલા ઓફિશિયલ જાહેરાતમાં દર્શાવેલ તમામ લાયકાત અને શરતો ધ્યાનપૂર્વક વાંચવી જોઈએ.
શૈક્ષણિક લાયકાત
- દરેક પદ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અલગ-અલગ છે.
- સંબંધિત વિષયમાં માન્ય યુનિવર્સિટીમાંથી જરૂરી ડિગ્રી અને નોંધણી (Registration) હોવી આવશ્યક છે.
- વિગતવાર લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશનનો સંદર્ભ લો.
Urban Health Society Ahmedabad Recruitment 2026 Selection Process
Urban Health Society Ahmedabad દ્વારા ઉમેદવારોની પસંદગી નીચે મુજબ કરવામાં આવશે:
- Walk-in Interview: ઉમેદવારોએ નિર્ધારિત તારીખ અને સમયે ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવું પડશે.
- Document Verification: ઇન્ટરવ્યૂ દરમિયાન ઉમેદવારોના મૂળ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.
- Final Selection: ઇન્ટરવ્યૂમાં ઉમેદવારના પ્રદર્શન, લાયકાત અને ભરતીની શરતોના આધારે અંતિમ પસંદગી કરવામાં આવશે.
Urban Health Society Ahmedabad Recruitment 2026 Required Documents
વૉક-ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહેતા પહેલાં ઉમેદવારોએ નીચે જણાવેલા જરૂરી દસ્તાવેજો સાથે રાખવા:
- પાસપોર્ટ સાઇઝના તાજેતરના ફોટોગ્રાફ
- અપડેટેડ Resume / CV
- આધાર કાર્ડ અથવા અન્ય માન્ય ઓળખ પુરાવો
- શૈક્ષણિક લાયકાતના માર્કશીટ અને પ્રમાણપત્રો
- સંબંધિત મેડિકલ ડિગ્રીના પ્રમાણપત્રો
- મેડિકલ કાઉન્સિલનું માન્ય Registration Certificate (જો લાગુ પડતું હોય)
- અનુભવનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય)
- અન્ય જરૂરી દસ્તાવેજો, જે ઓફિશિયલ જાહેરાતમાં દર્શાવ્યા હોય
- નોંધ: ઇન્ટરવ્યૂ સમયે તમામ ઓરિજિનલ દસ્તાવેજો તેમજ તેમની સ્વ-પ્રમાણિત (Self-Attested) ઝેરોક્સ નકલો સાથે રાખવાની સલાહ આપવામાં આવે છે.
Urban Health Society Ahmedabad Recruitment 2026 Important Links
| વિગતો | લિંક |
| ઓફિશિયલ વેબસાઇટ | અહીં ક્લિક કરો |
| ઇન્ટરવ્યૂ સ્થળ | આરોગ્ય અધિકારીશ્રીની ઓફિસ, પ્રથમ માળ, આરોગ્ય ભવન, જૂનું ટી.બી. હોસ્પિટલ કમ્પાઉન્ડ, જૂના એસ.ટી. બસ સ્ટેન્ડ સામે, ગીતા મંદિર રોડ, અમદાવાદ |
Urban Health Society Ahmedabad Recruitment 2026 Required Salary / Pay Scale
| પોસ્ટ | વેતન |
| Physician | ૭૫,૦૦૦/- |
| Radiologist | ૭૫૦૦૦/- |
| Ophthalmologist | ૩૭૫૦૦/- |
| Dermatologist | ૩૭૫૦૦/- |
ફરજ ના દિવસો
- Physician પોસ્ટમાં ફરજના દિવસો દરરોજ રહેશે
- Radiologist પોસ્ટમાં ફરજના દિવસો દરરોજ રહેશે
- Ophthalmologist પોસ્ટમાં ફરજના દિવસો સાપ્તાહિક ત્રણ દિવસ રહેશે
- Dermatologist પોસ્ટમાં ફરજના દિવસો સાપ્તાહિક ત્રણ દિવસ રહેશે
Urban Health Society Ahmedabad Recruitment 2026 FAQs
Q1. Urban Health Society Ahmedabad Recruitment 2026 માં કયા પદો માટે ભરતી કરવામાં આવી રહી છે?
Ans: આ ભરતી હેઠળ Physician, Radiologist, Ophthalmologist અને Dermatologist પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.
Q2. Urban Health Society Ahmedabad Recruitment 2026 માટે પસંદગી કેવી રીતે થશે?
Ans: ઉમેદવારોની પસંદગી Walk-in Interview અને દસ્તાવેજ ચકાસણીના આધારે કરવામાં આવશે.
Q3. Walk-in Interview ક્યારે યોજાશે?
Ans: ઇન્ટરવ્યૂ 07 ઓગસ્ટ 2026ના રોજ યોજાશે અને રજીસ્ટ્રેશન સવારે 09:00 વાગ્યે શરૂ થશે.
Q4. ઇન્ટરવ્યૂ ક્યાં યોજાશે?
Ans: ઇન્ટરવ્યૂ આરોગ્ય અધિકારીશ્રીની ઓફિસ, પ્રથમ માળ, આરોગ્ય ભવન, જૂનું ટી.બી. હોસ્પિટલ કમ્પાઉન્ડ, જૂના એસ.ટી. બસ સ્ટેન્ડ સામે, ગીતા મંદિર રોડ, અમદાવાદ ખાતે યોજાશે.
Q5. Urban Health Society Ahmedabad Recruitment 2026 માટે અરજી કેવી રીતે કરવી?
Ans: આ ભરતી માટે કોઈ ઓનલાઈન અરજી કરવાની જરૂર નથી. લાયક ઉમેદવારોએ નિર્ધારિત તારીખે જરૂરી દસ્તાવેજો સાથે સીધા Walk-in Interview માટે હાજર રહેવું પડશે.