RRB ALP ભરતી 2026 Notification Out | 11127 જગ્યાઓ માટે ઓનલાઈન ફોર્મ શરૂ
RRB ALP ભરતી 2026 | 11127 જગ્યાઓ માટે મોટી ભરતી જાહેર, 10 પાસ + ITI ઉમેદવારો માટે સુવર્ણ તક ભારતીય રેલ્વે હેઠળ RRB – Railway Recruitment Board દ્વારા Assistant Loco Pilot (ALP) ની મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે કુલ 11127 જગ્યાઓ ભરવામાં આવશે. સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે આ એક … Read more