GSSSB મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ ભરતી 2026: 82 જગ્યાઓ, ફોર્મની છેલ્લી તારીખમાં વધારો
GSSSB મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ ભરતી 2026: અરજીની છેલ્લી તારીખમાં વધારો GSSSB દ્વારા મ્યુનિસિપલ એકાઉન્ટન્ટની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. જાહેરાત ક્રમાંક 450/202627 હેઠળ કુલ 82 જગ્યાઓ માટેની આ ભરતીમાં હવે ઉમેદવારો 31/08/2026 સુધી અરજી કરી શકશે. અરજી ફી ભરવાની છેલ્લી તારીખ 02/09/2026 રાખવામાં આવી છે. ઝડપી માહિતી વિગત માહિતી ભરતી સંસ્થા … Read more









