RRB ALP Recruitment 2026: 11127 Assistant Loco Pilot Posts | Apply Online, Eligibility, Last Date
ભારતીય રેલ્વેમાં સરકારી નોકરી કરવાની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટી ખુશખબર આવી ગઈ છે.
Railway Recruitment Board (RRB) દ્વારા
Assistant Loco Pilot (ALP) ની કુલ 11127 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.
આ ભરતી CEN No. 01/2026 અંતર્ગત બહાર પાડવામાં આવી છે.
લાયક ઉમેદવારો 15 મે 2026 થી ઓનલાઇન અરજી કરી શકશે.
રેલ્વે ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારો મોકો છે.
આ લેખમાં ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે લાયકાત, ઉંમર મર્યાદા, અરજી તારીખ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને જરૂરી ડોક્યુમેન્ટ વિશે સરળ ભાષામાં માહિતી આપવામાં આવી છે.
RRB ALP Recruitment 2026 Overview
| ભરતી સંસ્થા | Railway Recruitment Board (RRB) |
|---|---|
| જાહેરાત ક્રમાંક | CEN No. 01/2026 |
| પોસ્ટ નામ | Assistant Loco Pilot (ALP) |
| કુલ જગ્યા | 11127 |
| અરજી પ્રક્રિયા | Online |
| ફોર્મ શરૂ તારીખ | 15/05/2026 |
| છેલ્લી તારીખ | 14/06/2026 |
| ફી ભરવાની છેલ્લી તારીખ | 16/06/2026 |
| કરેક્શન તારીખ | 17/06/2026 to 26/06/2026 |
| ઓફિશિયલ વેબસાઈટ | rrbahmedabad.gov.in |
RRB ALP Vacancy 2026 Details
RRB દ્વારા Assistant Loco Pilot (ALP) માટે કુલ 11127 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.
ઝોન પ્રમાણે અને કેટેગરી પ્રમાણે જગ્યાની વિગત ઓફિશિયલ નોટિફિકેશનમાં આપવામાં આવી છે.
અમદાવાદ ઝોન માટે કેટેગરી મુજબની જગ્યાઓની માહિતી ઉમેદવારો ઓફિશિયલ PDF માં જોઈ શકે છે.
Educational Qualification
ઉમેદવાર પાસે માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી નીચે મુજબની લાયકાત હોવી જરૂરી છે:
- 10 પાસ + ITI
- અથવા સંબંધિત ટ્રેડમાં ડિપ્લોમા
- અથવા એન્જિનિયરિંગ ડિગ્રી
વિગતવાર લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશન જરૂર વાંચો.
Age Limit
- ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
- મહત્તમ ઉંમર: 30 વર્ષ
સરકારી નિયમો મુજબ SC/ST/OBC/PWD અને અન્ય અનામત કેટેગરીને ઉંમરમાં છૂટછાટ મળશે.
Application Fee
| કેટેગરી | ફી |
|---|---|
| General / OBC / EWS | ₹500/- |
| SC / ST / PWD / મહિલા | ₹250/- |
પરીક્ષા આપ્યા બાદ General/OBC/EWS ઉમેદવારોને ₹400 અને અન્ય કેટેગરીના ઉમેદવારોને સંપૂર્ણ ₹250 પરત આપવામાં આવશે.
Selection Process
RRB ALP ભરતી માટે પસંદગી નીચે મુજબના તબક્કામાં કરવામાં આવશે:
- CBT-1 પરીક્ષા
- CBT-2 પરીક્ષા
- CBAT (Computer Based Aptitude Test)
- Document Verification (DV)
- Medical Examination (ME)
Required Documents
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- આધાર કાર્ડ
- જાતિ દાખલો (જો લાગુ પડે તો)
- આવકનો દાખલો
- બેન્ક પાસબુક
- LC / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
How To Apply Online For RRB ALP Recruitment 2026?
- સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
- RRB ALP Recruitment 2026 ની લિંક પર ક્લિક કરો.
- નવી નોંધણી (Registration) કરો.
- લોગિન કરીને અરજી ફોર્મ ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ફી ભરો અને ફોર્મ સબમિટ કરો.
- ભવિષ્ય માટે પ્રિન્ટ કાઢી રાખો.
Important Links
👉 ઓનલાઈન અરજી કરવા:
Click Here
👉 ઓફિશિયલ વેબસાઈટ:
Click Here
👉 ઓફિશિયલ નોટિફિકેશન PDF:
Download PDF
👉 કેટેગરી સર્ટિફિકેટ નમૂનો:
View Certificate Format
Important Dates
| ઈવેન્ટ | તારીખ |
|---|---|
| ફોર્મ શરૂ તારીખ | 15 મે 2026 |
| છેલ્લી તારીખ | 14 જૂન 2026 |
| ફી ભરવાની છેલ્લી તારીખ | 16 જૂન 2026 |
| ફોર્મ સુધારણા તારીખ | 17 જૂન થી 26 જૂન 2026 |
Conclusion
RRB ALP Recruitment 2026 રેલ્વેમાં નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે સારો અવસર છે.
11127 જગ્યાઓ સાથે આ ભરતી દેશભરના ઉમેદવારો માટે મોટી તક બની શકે છે.
જો તમે લાયકાત ધરાવો છો તો છેલ્લી તારીખ પહેલા ઓનલાઇન અરજી જરૂર કરો.
સરકારી ભરતી, એડમિટ કાર્ડ, રિઝલ્ટ અને નવી જોબ અપડેટ માટે અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહો.