સાવરકુંડલા મધ્યાહન ભોજન યોજના ભરતી 2026 | 10 પાસ માટે સંચાલક ભરતી
સાવરકુંડલા મધ્યાહન ભોજન યોજના ભરતી 2026 | 10 પાસ માટે સંચાલક ભરતી જાહેર સાવરકુંડલા તાલુકામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં મધ્યાહન ભોજન સંચાલક પોસ્ટ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. સરકારી નોકરીની તૈયારી કરતા અને 10 પાસ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ સારી તક માનવામાં આવે … Read more