ગુજરાતમાં આધાર સુપરવાઇઝર ભરતી 2026 | 12 પાસ માટે નવી ભરતી શરૂ

ગુજરાતમાં આધાર સુપરવાઇઝર ભરતી 2026 ગુજરાતમાં આધાર સુપરવાઇઝર/ઓપરેટર માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. પોસ્ટનું નામ આધાર સુપરવાઇઝર આધાર ઓપરેટર લાયકાત ધોરણ 12 પાસ અથવા ધોરણ 10 પાસ + 2 વર્ષનો ITI કોર્સ અથવા … Read more

SSC CGL Recruitment 2026 Notification Out For 12,256 Posts | Apply Online Now

SSC CGL Recruitment 2026 SSC Recruitment 2026 SSC CGL Recruitment 2026 સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા Combined Graduation Level Examination 2026 માટે મોટી ભરતી જાહેર. કુલ જગ્યા 12,256 પોસ્ટ લાયકાત ગ્રેજ્યુએટ પાસ અરજી પ્રક્રિયા ઓનલાઈન ફી General/OBC : ₹100 અગત્યની તારીખ ફોર્મ શરૂ : 21/05/2026 છેલ્લી તારીખ : 22/06/2026 ફી ભરવાની છેલ્લી તારીખ : 23/06/2026 … Read more

મહુવા નાગરિક સહકારી બેન્ક ભરતી 2026 | ક્લાર્ક પોસ્ટ માટે ઓફલાઇન અરજી શરૂ

મહુવા નાગરિક સહકારી બેન્ક ભરતી 2026 મહુવા નાગરિક સહકારી બેન્ક લિમિટેડ ભરતી 2026 બેન્કિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક ઉમેદવારો માટે સારો મોકો. મહુવા નાગરિક સહકારી બેન્ક લિમિટેડ દ્વારા ક્લાર્ક પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ભરતી વિગતો પોસ્ટ ક્લાર્ક કુલ જગ્યા 10 ઉંમર મર્યાદા 30 વર્ષ ફોર્મ પ્રક્રિયા ઓફલાઇન અરજી તારીખ 19/05/2026 થી 29/05/2026 … Read more

B.Sc Nursing, GNM, ANM Admission 2026-27 Apply Online Form Started

B.Sc Nursing, GNM, ANM Admission 2026-27 Admission Year 2026-27 B.Sc Nursing, GNM, ANM Admission 2026-27 📚 કોર્સ વિગતો Bachelor of Physiotherapy (BPT) Bachelor of Science In Nursing (B.Sc. Nursing) Bachelor of Orthotics and Prosthetics (BOP) Bachelor of Optometry (BO) Bachelor of Occupational Therapy (BOT) Bachelor of Audiology and Speech Language Pathology (BASLP) Bachelor of Naturopathy … Read more

BMC ભાવનગર મહાનગર પાલિકા ભરતી 2026 Apply Online For 120 Posts

BMC – ભાવનગર મહાનગર પાલિકા દ્વારા ભરતી 2026 ભાવનગર મહાનગર પાલિકા (BMC) દ્વારા વિવિધ પોસ્ટ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. લાયક ઉમેદવારો OJAS વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે. પોસ્ટનું નામ આસીસ્ટન્ટ પ્રોગ્રામર એન્ડ સિસ્ટમ એનાલીસ્ટ સબ ફાયર ઓફિસર સીનીયર ફાયરમેન … Read more

મહેસાણા જિલ્લામાં સરકારી ભરતી 2026 | પરીક્ષા વગર સીધી ભરતી | Walk-In Interview Jobs Gujarat

મહેસાણા જિલ્લામાં સરકારી ભરતી 2026 મહેસાણા જિલ્લામાં સરકારી ભરતી 2026 મહેસાણા જિલ્લામાં સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક સારા સમાચાર આવ્યા છે. ગુજરાત સરકારની મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સરકારી ચિલ્ડ્રન હોમમાં સીધી ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી સંપૂર્ણપણે વૉક-ઈન-ઈન્ટરવ્યૂ આધારિત રહેશે અને તેમાં કોઈપણ લેખિત … Read more

પારૂલ યુનિવર્સિટી દ્વારા HVAC ટેક્નિશિયન અને મેનેજર ભરતી 2026 | ઇન્ટરવ્યુ દ્વારા સીધી ભરતી

Parul University Recruitment 2026 પારૂલ યુનિવર્સિટી દ્વારા ભરતી 2026 ભરતી માહિતી HVAC ટેક્નિશિયન HVAC મેનેજર ભરતી પ્રક્રિયા : ઇન્ટરવ્યુ દ્વારા તારીખ : 31/05/2026 સમય : સવારે 10:00 વાગ્યે સ્થળ : બીજો માળ, રોશની ટેકનોલોજી પાર્ક, કારેલી બાગ પાણીની ટાંકી સામે, કારેલી બાગ Government Job Updates માટે વિશ્વસનીય પ્લેટફોર્મ સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે અમારી … Read more

રોજગાર ભરતી મેળો 2026 | 10 પાસ થી ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે અમદાવાદમાં ભરતી મેળો

રોજગાર ભરતી મેળો 2026 રોજગાર ભરતી મેળો 2026 વિભાગ : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર 📅 તારીખ : 29/05/2026 🕚 સમય : સવારે 11:00 કલાકે 🎓 શૈક્ષણિક લાયકાત : ધોરણ 10 થી ગ્રેજ્યુએટ સુધી (ITI, ડિપ્લોમા સહિત) 👤 ઉંમર : 18 થી 35 વર્ષ 💰 પગાર : નિયમ મુજબ 📍 સ્થળ : … Read more

GPSSB Junior Pharmacist Reject List 2026 Released

GPSSB ભરતી રિજેક્ટ લિસ્ટ 2026 જાહેર જુનિયર ફાર્માસિસ્ટ પોસ્ટ માટે રિજેક્ટ લિસ્ટ જાહેર સંસ્થા : GPSSB (ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ) પોસ્ટ : જુનિયર ફાર્માસિસ્ટ જાહેરાત ક્રમાંક : 07/2026-27 સ્ટેટસ : રિજેક્ટ લિસ્ટ જાહેર રિજેક્ટ લિસ્ટ જુઓ ઓફિશિયલ વેબસાઈટ સરકારી નોકરીની તૈયારી માટે વિશ્વસનીય પ્લેટફોર્મ સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે અમારી વેબસાઈટ માત્ર માહિતી … Read more

ગુજરાત સમરસ હોસ્ટેલ એડમિશન 2026: ઓનલાઈન ફોર્મ શરૂ, મફત રહેવા-જમવાની સુવિધા

ગુજરાત સમરસ હોસ્ટેલ એડમિશન 2026 ગુજરાત સમરસ હોસ્ટેલમાં એડમિશન માટે ફોર્મ તારીખ જાહેર ગુજરાત સમરસ હોસ્ટેલમાં નવા વિદ્યાર્થીઓ માટે એડમિશન પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. SC/ST/OBC/EWS કેટેગરીના વિદ્યાર્થીઓ માટે રહેવા, જમવા અને અભ્યાસ માટે આધુનિક સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવશે. ઓનલાઈન અરજી તારીખ : 28/05/2026 થી 30/06/2026 સુધી કોણ અરજી કરી શકે? SC / ST … Read more