
મહેસાણા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ભરતી 2026
પ્રોજેક્ટ ઓફિસર પોસ્ટ માટે ઓફલાઇન અરજી આમંત્રિત
ભરતીની વિગતો
- સંસ્થા : જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર (DDMC), મહેસાણા
- પોસ્ટ : પ્રોજેક્ટ ઓફિસર
- ઉંમર મર્યાદા : 35 વર્ષ
- શૈક્ષણિક લાયકાત : MSW માં ઓછામાં ઓછા 70% ગુણ
- અરજી પ્રક્રિયા : ઓફલાઇન
- અરજી કરવાની છેલ્લી તારીખ : 12/06/2026
અરજી મોકલવાનું સરનામું
કલેકટર કચેરી,
ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC),
ડિઝાસ્ટર શાખા,
મહેસાણા – 384001
નોંધ : ઉમેદવારોએ અરજી કરતા પહેલા ભરતી સંબંધિત તમામ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચવી.