Indian Air Force AFCAT Recruitment 2026 Notification For Flying & Ground Duty Posts

Indian Air Force AFCAT Recruitment 2026 Notification Out For Flying & Ground Duty Posts

Indian Air Force (IAF) દ્વારા AFCAT Entry અને NCC Special Entry માટે નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે.
આ ભરતી દ્વારા Flying Branch, Ground Duty Technical અને Ground Duty Non-Technical પોસ્ટ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી મંગાવવામાં આવશે.
Indian Air Force માં કારકિર્દી બનાવવા ઇચ્છતા ઉમેદવારો માટે આ એક સારો મોકો છે.

અરજી પ્રક્રિયા 20 મે 2026 થી શરૂ થશે અને 19 જૂન 2026 સુધી ઓનલાઈન ફોર્મ ભરવામાં આવશે.
જે ઉમેદવારો Indian Air Force AFCAT Recruitment 2026 માટે અરજી કરવા માંગે છે તેઓએ ઓફિશિયલ વેબસાઇટ દ્વારા અરજી કરવાની રહેશે.

Indian Air Force AFCAT Recruitment 2026 Overview

સંસ્થાનું નામIndian Air Force (IAF)
ભરતીનું નામAFCAT Recruitment 2026
પોસ્ટFlying & Ground Duty Posts
અરજી પ્રકારOnline
ફોર્મ શરૂ થવાની તારીખ20/05/2026
છેલ્લી તારીખ19/06/2026
ઓફિશિયલ વેબસાઇટindianairforce.nic.in

પોસ્ટનું નામ

  • AFCAT Entry
  • Flying Branch
  • Ground Duty (Technical)
  • Ground Duty (Non-Technical)
  • NCC Special Entry

Indian Air Force AFCAT Vacancy 2026 Important Dates

  • ફોર્મ શરૂ થવાની તારીખ : 20 મે 2026
  • ફોર્મ છેલ્લી તારીખ : 19 જૂન 2026

શૈક્ષણિક લાયકાત

Indian Air Force AFCAT Recruitment 2026 માટે ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી Graduation, B.E, B.Tech અથવા સંબંધિત લાયકાત પૂર્ણ કરેલી હોવી જરૂરી રહેશે.
પોસ્ટ પ્રમાણે અલગ અલગ લાયકાત રહેશે. સંપૂર્ણ માહિતી ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા બાદ ઉપલબ્ધ થશે.

ઉંમર મર્યાદા

ઉમેદવારો માટે ઉંમર મર્યાદા Indian Air Force ના નિયમો મુજબ રહેશે.
Flying Branch અને Ground Duty પોસ્ટ માટે અલગ અલગ Age Limit રાખવામાં આવશે.
વિગતવાર માહિતી ઓફિશિયલ નોટિફિકેશનમાં જાહેર કરવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • Online Examination
  • AFSB Interview
  • Document Verification
  • Medical Examination

Indian Air Force AFCAT Recruitment 2026 Apply Online

રસ ધરાવતા ઉમેદવારો 20 મે 2026 થી Indian Air Force ની ઓફિશિયલ વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે.
ફોર્મ ભરતી વખતે ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો, ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે.

મહત્વપૂર્ણ સૂચના

હાલમાં માત્ર શોર્ટ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
વિગતવાર નોટિફિકેશન અને સંપૂર્ણ માહિતી ફોર્મ શરૂ થયાના સમયે ઓફિશિયલ વેબસાઇટ પર મુકવામાં આવશે.

Important Links

ઓફિશિયલ વેબસાઇટ :
Click Here

Leave a Comment