Gyan Sahayak Merit List 2026 Out: જ્ઞાન સહાયક મેરીટ લિસ્ટ જાહેર

🟢

જ્ઞાન સહાયક ભરતી 2026

ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત શાળાઓમાં ભરતી
નવી ભરતી 2026

ભરતીની માહિતી

વિગતમાહિતી
પોસ્ટજ્ઞાન સહાયક (પ્રાથમિક)
ઉંમર મર્યાદા48 વર્ષ
માસિક પગાર₹21,000/-

મહત્વપૂર્ણ તારીખો

કાર્યક્રમતારીખ
ફોર્મ શરૂ11/06/2026 (14:00 કલાક)
છેલ્લી તારીખ17/06/2026 (23:59 કલાક)
મેરીટ લિસ્ટ18/06/2026
DV અને શાળા પસંદગી20/06/2026

જરૂરી ડોક્યુમેન્ટ

  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • સહી
  • આધાર કાર્ડ
  • સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC)
  • જાતિનો દાખલો (જો લાગુ પડતો હોય)
  • ધોરણ 10 અને 12 માર્કશીટ
  • શૈક્ષણિક લાયકાતની તમામ માર્કશીટ
  • ડિગ્રી સર્ટિફિકેટ
  • TET માર્કશીટ
  • ચાલુ મોબાઇલ નંબર
  • ઈમેઇલ ID
  • JMC Recruitment 2026: Apply Online for 09 Posts | JMC ભરતી 2026 ગુજરાતી

મહત્વપૂર્ણ લિંક્સ

Notification PDFOfficial Website

Candidate Login

અરજી કરવા માટે લિન્ક 👇 <<

🟢

👉 જ્ઞાન સહાયક (માધ્યમિક) : અહી ક્લિક કરો.

👉 જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ : અહી click કરો.

ભરતી વિશે

ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત શાળાઓમાં જ્ઞાન સહાયક ભરતી 2026 માટે ઓનલાઇન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ મારફતે અરજી કરી શકે છે. ઉમેદવારોને અરજી કરતા પહેલા સંપૂર્ણ જાહેરાત ધ્યાનથી વાંચવાની સલાહ આપવામાં આવે છે.

🟢
🟢

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO
Scroll to Top