ગુજરાત વિદ્યાપીઠ ભરતી 2026
વિષય નિષ્ણાત, પ્રોગ્રામ આસિસ્ટન્ટ, સ્ટેનોગ્રાફર, ડ્રાઈવર અને અન્ય પોસ્ટ માટે ભરતી
ભરતીની મુખ્ય વિગતો
| સંસ્થા | ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ |
|---|---|
| જાહેરાત ક્રમાંક | 05/2026-27 |
| અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
| ફોર્મ શરૂ તારીખ | 19 જૂન 2026 |
| છેલ્લી તારીખ | 19 જુલાઈ 2026 (સાંજે 05:30 સુધી) |
| હાર્ડ કોપી જમા કરવાની તારીખ | 29 જુલાઈ 2026 |
ઉપલબ્ધ પોસ્ટ
- વિષય નિષ્ણાત (Subject Matter Specialist)
- પ્રોગ્રામ આસિસ્ટન્ટ
- સ્ટેનોગ્રાફર
- ડ્રાઈવર
- સ્કિલ્ડ સ્પોર્ટ સ્ટાફ
અરજી મોકલવાનું સરનામું
રજિસ્ટ્રાર,
ગુજરાત વિદ્યાપીઠ,
આશ્રમ રોડ, ઈન્કમ ટેક્સ પાસે,
અમદાવાદ – 380009
ગુજરાત વિદ્યાપીઠ ભરતી 2026 વિશે
ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. સરકારી અને શૈક્ષણિક ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે. ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે અને નિયત તારીખ પહેલાં અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે.
આ ભરતીમાં વિષય નિષ્ણાત, પ્રોગ્રામ આસિસ્ટન્ટ, સ્ટેનોગ્રાફર, ડ્રાઈવર અને સ્કિલ્ડ સ્પોર્ટ સ્ટાફ જેવી વિવિધ પોસ્ટનો સમાવેશ થાય છે. લાયકાત, અનુભવ, વયમર્યાદા અને અન્ય વિગતો માટે સત્તાવાર જાહેરાતનો અભ્યાસ કરવો જરૂરી છે.