Our website is made possible by displaying online advertisements to our visitors. Please consider supporting us by whitelisting our website.

GSSSB Radiotherapy Technician Recruitment 2026 Apply Online for 19 Posts






GSSSB Radiotherapy Technician Recruitment 2026 Apply Online for 19 Posts


GSSSB Radiotherapy Technician Recruitment 2026

Apply Online for 19 Posts

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા Radiotherapy Technician ની નવી ભરતી જાહેર કરવામાં આવી છે.
લાયક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે.

📋 ભરતીની વિગતો

વિગત માહિતી
સંસ્થા GSSSB
પોસ્ટ Radiotherapy Technician
જાહેરાત નં. 426/202627
કુલ જગ્યા 19
ઉંમર મર્યાદા 18 થી 36 વર્ષ
પગાર ₹26,000 પ્રતિ મહિનો (પ્રથમ 5 વર્ષ)

📅 મહત્વપૂર્ણ તારીખો

ઇવેન્ટ તારીખ
ફોર્મ શરૂ 15/06/2026 (18:00 કલાકે)
છેલ્લી તારીખ 29/06/2026 (23:59 કલાક)
ફી ભરવાની છેલ્લી તારીખ 01/07/2026 (23:59 કલાક)

💰 અરજી ફી

કેટેગરી ફી
જનરલ ₹500/-
મહિલા તથા અન્ય ઉમેદવાર ₹400/-
નોંધ:
પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત આપવામાં આવશે.

📄 જરૂરી ડોક્યુમેન્ટ

  • પાસપોર્ટ સાઇઝ ફોટો (White Background)
  • સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડે તો)
  • Non-Creamy Layer Certificate (OBC)
  • EWS Certificate
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેલ ID
  • OJAS Registration Number

🔗 મહત્વપૂર્ણ લિંક્સ


Notification PDF


Official Website


Apply Online

Why Choose INJOBMAHITI?

INJOBMAHITI પર તમને Government Jobs, Results, Admit Card,
Answer Key, Syllabus, Scholarship, Sarkari Yojana અને Career Updates
સૌથી ઝડપી અને વિશ્વસનીય રીતે મળી રહે છે.

અમારી વેબસાઇટ Google E-E-A-T Guidelines અનુસાર બનાવવામાં આવી છે જેથી
ઉમેદવારોને માત્ર સાચી અને અધિકૃત માહિતી મળી રહે.