GSSSB MPHS Recruitment 2026: 119 Vacancies, Apply Online, Eligibility & Last Date

🟢

જો તમે ગુજરાતમાં  સરકારી નોકરીની શોધમાં છો, તો GSSSB MPHS Recruitment 2026 તમારા માટે મોટી તક બની શકે છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 119 Multi Purpose Health Supervisor જગ્યાઓ માટે ભરતી  શરૂ કરવામાં આવી છે. અરજી કરતા પહેલા ભરતીની દરેક શરત અને નિયમ સમજવો જરૂરી છે. તેથી આ લેખમાં નોકરી ની વિગત, અરજી કેવી રીતે કરવી, મહત્વની તારીખો ની વિગત, ફી ની વિગત, લાયકાત કેટલું જોઈ, પગાર કેટલો આપશે?, પરીક્ષા કેવી રીતે લેવાશે તેમજ ઉમેદવારોને ઉપયોગી થાય તેવી વધારાની માહિતી પણ સમાવાઈ છે. જે લોકો GSSSB MPHS Recruitment 2026 ની તૈયારી કરી રહ્યા હતા તેની માટે આ સારી એવી તક છે. પણ થોડીક મહેનત કરસો એટલે આ નોકરી તમને મળી શકે છે. અને મહેનત વિના કશું મળતું નથી. એટલે આ નોકરી માં GSSSB MPHS Recruitment 2026 તમને ૨૦૨૬ મા નોકરી કરવાની તક મળી શકે છે.

Quick Overview of GSSSB MPHS Recruitment 2026

GSSSB Recruitment 2026 વિગત ટેબલ

🟢

ઉમેદવારો માટે આ ભરતી આરોગ્ય વિભાગમાં સરકારી નોકરી મેળવવાની સારી તક છે. અરજી કરતા પહેલા લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી અને જરૂરી દસ્તાવેજો એકવાર જરૂર તપાસો. સંપૂર્ણ માહિતી નીચે વિભાગવાર આપવામાં આવી છે.

વિગતમાહિતી
ભરતી સંસ્થા વિગતગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) માહિતી
પોસ્ટનું નામMulti Purpose Health Supervisor (MPHS) માહિતી
જાહેરાત ક્રમાંક વિગત452/202627 માહિતી
કુલ ખાલી જગ્યાઓ ની વિગત119 જગ્યાઓ
નોકરીનું સ્થાનગુજરાત રાજ્ય
અરજીનો પ્રકારઓનલાઈન અરજી કરવી
અરજી શરૂ થવાની તારીખ01 ઓગસ્ટ 2026 (બપોરે 2:00 વાગ્યાથી)
અરજી કરવાની છેલ્લી તારીખ15 ઓગસ્ટ 2026 (રાત્રે 11:59 સુધી)
ફી ભરવાની છેલ્લી તારીખ18 ઓગસ્ટ 2026
પરીક્ષાનો મહિનોનવેમ્બર મહિના માં પરીક્ષા લેવાશે
પગાર કેટલોપ્રથમ 5 વર્ષ ₹26,000 ફિક્સ પગાર
ઉંમર મર્યાદા18 થી 33 વર્ષ (નિયમ મુજબ છૂટછાટ) હોવી જોઈએ
અધિકૃત વેબસાઇટGSSSB

4. GSSSB MPHS Recruitment 2026 વિશે માહિતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ ભરતી સંસ્થા છે, જે રાજ્યના વિવિધ સરકારી વિભાગોમાં વર્ગ-3ની વિવિધ જગ્યાઓ માટે નિયમિત ભરતી કરે છે. ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, મેરિટ અને જરૂરી હોય ત્યારે દસ્તાવેજ ચકાસણીના આધારે કરવામાં આવે છે.

GSSSB દ્વારા દર વર્ષે આરોગ્ય, મહેસૂલ, પંચાયત, કૃષિ, શિક્ષણ, વહીવટ અને અન્ય સરકારી વિભાગોમાં અલગ અલગ ભરતી બહાર પાડવામાં આવે છે. લાખો ઉમેદવારો આ ભરતીમાં ભાગ લે છે, કારણ કે અહીં સરકારી નોકરી સાથે સ્થિર કારકિર્દ ભવિષ્યમાં પ્રમોશનની તકો પણ ઉપલબ્ધ હોય છે.

Multi Purpose Health Supervisor (MPHS) ની આ ભરતી આરોગ્ય વિભાગ માટે મહત્વપૂર્ણ છે. પસંદ થયેલા ઉમેદવારોને જાહેર આરોગ્ય સેવાઓ, રોગચાળો નિયંત્રણ, આરોગ્ય જાગૃતિ અને વિવિધ આરોગ્ય યોજનાઓના જેવી જવાબદારીઓ સોંપવામાં આવે છે. તેથી આરોગ્ય ક્ષેત્રમાં સરકારી નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે આ ભરતી એક સારો અવસર સાબિત થઈ શકે છે.

🟢

નોંધ: ભરતી સંબંધિત અંતિમ અને અધિકૃત માહિતી માટે હંમેશા GSSSB દ્વારા જાહેર કરાયેલ સત્તાવાર નોટિફિકેશનનો જ આધાર રાખવો.

5. GSSSB MPHS Vacancy 2026 Details

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા Multi Purpose Health Supervisor (MPHS) ની કુલ 119 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીનો હેતુ રાજ્યના આરોગ્ય વિભાગમાં લાયક ઉમેદવારોની પસંદ કરવાનો છે, જેથી પ્રાથમિક આરોગ્ય સેવાઓ વધુ અસરકારક રીતે લોકોને સુધી પહોંચાડી શકાય.ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલાં પોતાની કેટેગરી મુજબની ખાલી જગ્યાઓ, અનામતનો લાભ અને અન્ય પાત્રતા સંબંધિત વિગતો સત્તાવાર નોટિફિકેશનમાં એકવાર જરૂર તપાસી લેવી. ભરતીની અંતિમ પસંદગી મંડળ દ્વારા નક્કી કરાયેલી પ્રક્રિયા મુજબ કરવામાં આવશે.

કેટેગરી પ્રમાણે ખાલી જગ્યાઓ

કેટેગરી કેટલી જગ્યાઓ છે. કક્ષવાર
બિન અનામત જનરલ (UR)૫૧
આર્થિક રીતે નબળા વર્ગ૧૧
સા. શૈ. પ. વર્ગ૩૨
અનુ જાતિ૦૮
અનુ જન જાતિ૧૭
કુલ૧૧૯

6. GSSSB MPHS Recruitment 2026 Educational Qualification

GSSSB દ્વારા જાહેર કરવામાં આવેલી Multi Purpose Health Supervisor (MPHS) ભરતી માટે ઉમેદવાર પાસે મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલી શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે. અરજી કરતા પહેલા ઉમેદવારોએ વિગતવાર નોટિફિકેશનમાં દર્શાવેલી તમામ લાયકાત અને અન્ય જરૂરી શરતો ધ્યાનપૂર્વક વાંચવી જોઈએ. યોગ્ય લાયકાત પૂર્ણ ન કરતા ઉમેદવારોની અરજી રદ થઈ શકે છે.

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારે માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી જરૂરી શૈક્ષણિક લાયકાત પ્રાપ્ત કરેલી હોવી જોઈએ.
  • સંબંધિત ક્ષેત્રમાં જરૂરી સર્ટિફિકેટ અથવા ડિપ્લોમા (જો લાગુ પડતું હોય) ધરાવવું આવશ્યક છે.
  • ભરતી સંબંધિત તમામ શૈક્ષણિક માપદંડો માટે સત્તાવાર નોટિફિકેશનનો આધાર લેવો.
  • ભરતી પ્રરક્રયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર મૂકવામાં આવશે. તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચૂક જોતાં રહેવું.
  • (i)have successfully passed minimum one year Multi-Purpose Health Worker basic course or a certificate Diploma course from an educational institution recognized by the Government; or
  • (ii) have passed minimum one year Diploma Course in Sanitary Inspector from an educational institution recognized by the Government; or
  • (iii) have passed minimum one year Health Sanitary Inspector course from the Industrial Training Institute or any other institution recognized as such by the Government;
  • (c) possess the basic knowledge of computer application as prescribed in the Gujarat Civil Services Classification and Recruitment (General) Rules, 1967: and
  • (d) possess adequate knowledge of Hindi or Gujarati or both.

નોંધઃ-

(૧)આરોગ્ય અને પરરવાર કલ્યાણ વવભાગના તા.૩૦/૦૯/૨૦૨૩ના જા.ક્ર.:G.Y.No./14/MPW/102016/948/G થી વનયત થયેલ ભરતી વનયમોમાં દશામવેલ શૈક્ષવણક લાયકાતના અગત્ યના મુદ્દાઓનો અરજીપત્રકમાંસમાવેશ કરવામાંઆવેલ છે. પરંતુ, આખરી પસંદગી સમયે ભરતી વનયમોમાં દશામવેલ શૈક્ષવણક લાયકાતની તમામ જોગવાઈઓને ધ્ યાને લેવામાં આવશે. ઉમેદવારે ભરતી વનયમોમાં દશામવેલ શૈક્ષવણક લાયકાતની તમામ વવગતો ધ્ યાને લઈને જ ઉક્ત જાહેરાત માટે અરજીપત્રકમાં વવગતો ભરવાની રહેશે.

(૨) આ જાહેરાતની કોઈ પણ બાબતે અથમઘટન સંબંધે ભરતી પ્રરક્રયા દરવમયાન કોઈ પ્રશ્ન ઉપવસ્થત થશે તો તે અંગે સંબંવધત વવભાગ/ ખાતાના વડાની કચેરીનો પરામશમ કરીને યોગ્ય તે વનણમય લેવામાં આવશે.

7. GSSSB MPHS Recruitment 2026 Age Limit

GSSSB દ્વારા જાહેર કરવામાં આવેલી Multi Purpose Health Supervisor (MPHS) ભરતી માટે ઉમેદવારોની ઉંમર નક્કી કરાયેલા માપદંડ મુજબ હોવી જરૂરી છે. ઉંમરની ગણતરી સત્તાવાર જાહેરાતમાં દર્શાવેલી કટ-ઓફ તારીખના આધારે કરવામાં આવશે. અનામત વર્ગના ઉમેદવારોને રાજ્ય સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટનો લાભ આપવામાં આવશે.

ઉંમર મર્યાદા

વિગતોઉમેદાર ની ઉંમર
લઘુતમ ઉંમર૧૮ વર્ષ
મહત્તમ ઉંમર૩૩ વર્ષ
  • (૧) તા.૧૫/૦૮/૨૦૨૬ ના રોજ ઉમેદવારની ઉંમર ૧૮ વષથમ ી ઓછી નરહં અને ૩૩ વષમથી વધુ ન હોવી જોઈએ;ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી(સામાન્ય) વનયમો, ૧૯૬૭ ની જોગવાઈઓ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવા ઉમેદવારની તરફેણમાં ઉપલી વયમયામદા હળવી કરી શકાશે.
  • (૨) અનામત વગમના પુરુષ ઉમેદવારો, માજી સૈવનક, રદવ્યાંગ ઉમેદવારોને નીચે મુજબ વનયમોનુસાર વયમયામદામાં છૂટછાટ મળવાપાત્ર છે.

વિગતવાર માહિતી

કેટેગરીછૂટછાટમહત્તમ વય મર્યાદા
અનામત કૅટેગરીનાં પુરુષ ઉમેદવારોને૫વર્ષમહત્તમ 38 વર્ષના ઉમેદવાર
સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારોની૧૦ વર્ષ૪૩વર્ષના ઉમેદવાર
અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારોની૧૫ વર્ષ૪૫ વર્ષના ઉમેદવાર
માજી સૈનિક ઉમેદવારોઉ૫લી વયમયામદામાં તેઓએ બજાવેલી ફરજના
સમયગાળા ઉ૫રાંત ૩ વર્ષ છૂટછાટમળશ
  • નોંધ: અરજી કરતા પહેલાં પોતાની કેટેગરી મુજબની ઉંમર મર્યાદા અને મળવાપાત્ર છૂટછાટ એકવાર જરૂર ચકાસો, જેથી અરજી દરમિયાન કોઈ મુશ્કેલી ન આવે.

8. GSSSB MPHS Recruitment 2026 Salary Details

GSSSB દ્વારા જાહેર કરવામાં આવેલી Multi Purpose Health Supervisor (MPHS) ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારોને રાજ્ય સરકારના અમલમાં રહેલા નિયમો મુજબ પગાર આપવામાં આવશે. ભરતીની શરૂઆતમાં ઉમેદવારોને નિશ્ચિત સમયગાળા માટે ફિક્સ પગાર મળશે. ત્યારબાદ સંતોષકારક સેવા પૂર્ણ થયા પછી સરકારના લાગુ નિયમો અનુસાર નિયમિત પગારધોરણનો લાભ મળશે.

પગારની વિગતો

વિગતો માહિતી
શરૂઆતનો પગાર₹26,000 પ્રતિ મહિનો
ફિક્સ પગારનો સમયગાળોપ્રથમ 5 વર્ષ
ત્યાર બાદસરકારના નિયમો મુજબ નિયમિત પગારધોરણ અને અન્ય લાભો
GSSSB MPHS Recruitment 2026અન્ય લાભો

સરકારી નોકરીમાં સ્થિર કારકિર્દીની તકનિયમો મુજબ ભવિષ્યમાં પ્રમોશનની તકનિયમિત સેવા બાદ સરકાર દ્વારા નક્કી કરાયેલા ભથ્થા અને અન્ય લાભો (લાગુ નિયમો મુજબ)

નાણા વવભાગના તા.૧૬/૦૨/૨૦૦૬, તા.૨૯/૦૪/૨૦૧૦, તા.૦૬/૧૦/૨૦૧૧ તથા તા.૨૦/૧૦/૨૦૧૪ના ઠરાવ ક્રમાંકઃખરચ/૨૦૦૨/૫૭/ઝ.૧ તેમજ તા.૨૦/૧૦/૨૦૧૫ તથા તા.૧૮/૦૧/૨૦૧૭ ના ઠરાવ ક્રમાંકઃ ખરચ/૨૦૦૨/૫૭/(પાટમ-ર)/ઝ.૧ અને છેલ્લે તા.૧૮/૧૦/૨૦૨૩ના ઠરાવ ક્રમાંકઃ ખરચ/૨૦૦૨/૫૭/(પાટમ-૪)/ઝ.૧ મુજબ પ્રથમ પાંચ વષમ માટે પ્રવતમાસ રૂ.૨૬,૦૦૦/-ના રફક્સ પગારથી વનમણૂક અપાશે તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે. સામાન્ય વહીવટ વવભાગના તા.૨૩/૧૦/૨૦૧૫ના ઠરાવ ક્રમાંકઃ સીઆરઆર/૧૧/૨૦૧૫/૩૧૨૯૧૧/ગ.૧ અને નાણા વવભાગના તા.૨૮/૦૩/૨૦૧૬ના ઠરાવ ક્રમાંકઃખરચ/૨૦૦૨/૫૭/(પાટમ-૩)/ઝ.૧ તથા તા.૧૮/૦૧/૨૦૧૭ના ઠરાવમાં દશામવેલી બોલીઓ અને શરતોને આધીન, વનમાયેલાઉમેદવાર પાંચ વષમના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંવધત કચેરીમાં સાતમાં પગાર પંચના રૂ.૨૫,૫૦૦/- થી રૂ.૮૧,૧૦૦/- (લેવલ-૪) ના પગારધોરણમાં વનયવમત વનમણૂક મેળવવાને પાત્ર થશે. તેમ છતાં, આ બાબત નામદાર સુપ્રીમ કોટમમાં દાખલ થયેલા SLP No.14124/2012 અને SLP No.14125/2012 ના ચુકાદાને આધીન રહેશે.

9. GSSSB MPHS Recruitment 2026 Application Fee

GSSSB દ્વારા જાહેર કરવામાં આવેલી Multi Purpose Health Supervisor (MPHS) ભરતી માટે ઉમેદવારોએ પોતાની કેટેગરી મુજબ અરજી ફી ઓનલાઈન ભરવાની રહેશે. અરજી ફી નિર્ધારિત સમયમર્યાદામાં જ ભરવી જરૂરી છે. સમયસર ફી ન ભરાય તો અરજી પૂર્ણ માનવામાં આવશે નહીં.

  • (૧) સામાન્ય વહીવટ વવભાગના તા.૩૧/૦૧/૨૦૨૪ ના પત્રમાં થયેલી જોગવાઈ મુજબ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સીધી ભરતીની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફી નું ધોરણ નીચે મુજબનું રહેશે.
  • The fees paid shall be refunded to those candidates who appear for the examination.પરીક્ષામાં ઉપવસ્થત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે.
  • તમામ ઉમેદવારોએ ઉપર દશામવ્યા મુજબની ફી ઓનલાઇન માધ્યમથી જ ભરવાની થાય છે. ઉમેદવારોએ OJAS વેબસાઇટ પર પોતાની અરજી સબવમટ કરી confirmation numberમેળવ્યા બાદ, પરીક્ષા ફી છેલ્લી તા.૧૮/૦૮/૨૦૨૬ (૨૩:૫૯ કલાક) સુધીમાં ફરવજયાત ઓન-લાઈન ભરવાની રહેશે. ઓન-લાઈન માધ્યમથી ફી ભરવા માટે OJAS વેબસાઇટ પર Online Application ટેબમાં Print Application Form / Pay Fees પર Click કરવાથી Online Payment માટેના Options દેખાશે. જેમાં Online Payment of Fees પર Click કરવું. જેમાં ડેવબટ કાડમ (Debit Card), ઇન્ટરનેટ બેંવકંગ (Internet Banking), UPI અથવા વૉલેટ (Wallets) દ્વારા ભરવાની રહેશે. આ ચાર માધ્યમ પૈકીના કોઇ પણ એક માધ્યમ દ્વારા ફી ભયામ બાદ રસીદ જનરેટ થશે, જેની વપ્રન્ટ મેળવી લેવાની સુચના મળશે. Online Application ટેબમાં Print Application Form / Pay Fees પર Click કયામ બાદ Online Payment Receiptપર ક્લીક કરવાથી પણ રસીદની વપ્રન્ટ મેળવી શકાશે. ઓનલાઇન માધ્યમથી ફી ભરનાર ઉમેદવારે પરીક્ષા ફી ઉપરાંત વનયમોનુસાર ટરાન્ઝેક્શન ફી ભરવાની રહેશે. પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખબાદ ફી ભરવા માટેની વલન્ક આપોઆપ બંધ થઈ જશે. ત્યારબાદ મંડળ દ્વારા કોઇ પણ સંજોગોમાં અન્ય કોઇ પણ રીતે (લેઇટ ફી લઈને પણ) પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં.

નોંધ: ઉમેદવારોએ ફી રસીદની વપ્રન્ટ અથવા ઇ-રસીદ ફરવજયાતપણે મેળવી લઈ સાચવવાની રહેશે. જો ફી રસીદ જનરેટ ન થાય તો અરજી માટેની ફી ભરાયેલ ગણાશે નરહ અને જ્યાં સુધી ફી ભરાયેલ નરહ હોય ત્યાં સુધી ઉમેદવારની અરજી માન્ય ગણાશે નરહ.

  • પરીક્ષા માટેની ફી ઓનલાઇન માધ્યમ વસવાયના અન્ય કોઇ પણ માધ્યમથી સ્વીકારવામાં આવશે નહીં, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
  • પરીક્ષામાં ઉપવસ્થત રહેનાર ઉમેદવારોને તેઓએ જે માધ્યમથી પરીક્ષા ફી ભરેલ હશે તે માધ્યમથી પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. પરીક્ષામાં ઉપવસ્થત ન રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે નહીં.
  • પરીક્ષા ફી નહીં ભરતા ઉમેદવારની અરજી માન્ય રહેશે નહીં તથા તે ઉમેદવારનું અરજીફોમમ કોઇ પણ જાતની જાણ કયામ વગર મંડળ દ્વારા ‘રદ’ કરવામાં આવશે.
  • આ સંવગમના ભરતી વનયમોમાં દશામવેલ શૈક્ષવણક લાયકાત, વયમયામદા, ઓનલાઇન અરજી ભરવા તેમજ ફી ભરવા સબં વંધત કોઈ માગમદશનમ ની આવશ્યકતા જણાય તો તે માટે મડં ળની કચરેીના ફોન નંબર: ૦૭૯- ૨૩૨૫૮૯૧૬ ૫ર સ૫ં કમ કરી શકાશ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફી નું ધોરણ
બિન અનામત વર્ગઅનામત વર્ગ
પ્રાથમિક પરીક્ષા૫૦૦/-૪૦૦/-

આ પણ વાંચો

GSSSB MPHS Recruitment 2026 પરીક્ષા પદ્ધતિ:-

(૧) સામાન્ ય વહીવટ વવભાગના તા.૦૮/૧૧/૨૦૨૩ તથા તા:૧૬/૧૨/૨૦૨૫ના ઠરાવ ક્રમાંક:ભરત/૧૦૨૦૨૩/૬૩૮૯૩૭/ક થી સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલી પરીક્ષા પિવત અનુસાર, પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી MCQ (Multiple Choice Question)પ્રકારના પ્રશ્નોવાળી CBRT/OMR (Computer Based Respose Test/ Optical Mark Recognisation) પદ્વવતની સ્પધામત્મક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા: Part-A અને Part-B એમ બે ભાગમાં લેવામાં આવશે. (પ્રશ્નપત્રનું લેવલ શૈક્ષવણક લાયકાતને સમકક્ષ રહેશે).

PartA
વિષયગુણ
તાર્કિક કસોટીઓ તથા Data Interpretation૩૦
ગાણિતિક કસોટી૩૦
ભારતનું બંધારણ, વતમમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોવમ્પ્રહેન્શન૩૦
કુલ ગુણ૯૦
Part B
વિષય ગુણ
સંબંધિત વિષય તેની ઉપયોવગતાને લગતા પ્રશ્નો૧૨૦

નોંધ : અભ્યાસક્રમની વવષયવસ્તુ વનયત કરેલી શૈક્ષવણક લાયકાત મુજબ રહેશે.

  • (૨) Part-A માં કુલ ૯૦ પ્રશ્નો અને Part-B માં કુલ ૧૨૦ પ્રશ્નો એમ કુલ ૨૧૦ પ્રશ્નો પૂછવામાંઆવશે.
  • (૩) Part-A અને Part-B બંનેમાટેસંયુક્ત રીતેકુલ ૩ કલાક (૧૮૦ વમવનટ) નો સમય મળવાપાત્રથશે.
  • (૪) M.C.Q. પદ્વવતમાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નનેફાળવેલ માકમના ૧/૪ માકમ ઉમેદવારેમેળવેલા ગુણમાંથી ઓછા કરવામાં આવશેએટલે કે નેગેટીવ માકીંગ પદ્વવત અપનાવવામાં આવશે.
  • (૫) પરીક્ષા પૂણમ થયેથી મંડળ દ્વારા પ્રોવવઝનલ આન્સર કી પ્રવસિ કરવામાં આવશે. પ્રોવવઝનલ આન્સર કી સંબંધે ઉમેદવાર દ્વારા મળેલ વાંધાસૂચનો ધ્યાને લઈ ફાઇનલ આન્સર કી પ્રવસિ કરવામાં આવશે.
  • (૬) ફાઇનલ આન્સર કી માં કોઇ કારણોસર પ્રશ્ન રદ કરવામાં આવે તો, તેવા સંજોગોમાં રદ થયેલ પ્રશ્નના ગુણની બાકી રહેલ પ્રશ્નના ગુણભારમાં પ્રો-રેટા (Pro-Rata) મુજબ ગણતરી કરવામાં આવશે.
  • (૭) ઉમેદવાર પ્રશ્નનો સાચો જવાબ આપશે તો તે પ્રશ્નને પ્રો-રેટા અનુસાર ફાળવેલ ગુણભાર મુજબ ગુણ આપવામાં આવશે, ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને પ્રો-રેટા મુજબ જે ગુણભાર આપવામાં આવેલ હોય તેના ૧/૪ માકમઉમેદવારે મેળવેલા ગુણમાંથી ઓછા કરવામાં આવશે.
  • (૮) સદર સંવગમનો અભ્યાસક્રમ આ સાથે સામેલ રાખેલ છે, જે સંબંવધત ઉમેદવારોએ ધ્યાને લેવાનો રહેશે.(Annexure-I)

10. GSSSB MPHS Recruitment 2026 How To Apply

  • (૧) સૌપ્રથમ “https://ojas.gujarat.gov.in” વેબસાઈટ પર જાવ.
  • (૨) ત્યારબાદ “On line Application” માં Apply પર Click કરવું અને GSSSB સિલેક્ટ કરવું.
  • (૩) ઉમેદવારે જાહેરાત ક્રમાંક: ૪૫૨/૨૦૨૬૨૭, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર, વર્ગ-૩ સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર Click કરી Apply પર ક્લિક કરવું. ત્યાર બાદ સ્ક્રીન પર More Details અને Apply now ના ઓપ્શન ખૂલશે. જેમાં More Details પર Click કરવાથી વિગતવાર જાહેરાતની વિગતો જોવા મળશે. જે ઉમેદવારોએ વાંચી જવી.
  • (૪) જયારે “Apply now” પર Click કરવાથી નવી વિન્ડો ખૂલશે. જેમાં “Skip” પર ક્લિક કરવાથી Application Format ખૂલશે જેમાં સૌ પ્રથમ “Personal Details” ઉમેદવારે ભરવી. (જ્યાં લાલ ફુદડી (*) ની નિશાની હોય ત્યાં માગ્યા મુજબની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.)નોંધ : One Time Registration (OTR) ઉમેદવારને ઓનલાઈન અરજી ઝડપથી કરવા માટેનું સહાયક મોડ્યુલ છે તે કરવા માત્રથી જે તે જાહેરાત અન્વયે On line અરજી કરેલ ગણાશે નહી.
  • (4) વ્યક્તિગત વિગતો
  • (6) ત્યાર બાદ “Assurance” (બાંહેધરી) માં દર્શાવેલ શરતો સ્વીકારવા માટે “Yes” Select કરી “save” પર Click કરવું. હવે અરજી પૂર્ણ રીતે ભરાઈ ગયેલ છે.
  • (7) હવે”save” પર Click કરવાથી”Application Number” generate થયેલ ઉમેદરા સાચવીને રાખવાનો રહેશે.
  • (8) હવે Upload Photograph પર Click કરો અહીં તમારો application number type કરો અને તમારી Birth date type કરો. ત્યારબાદ ok પર Click કરવું. અહીં photo અને signature upload કરવાના છે. (Photo નું માપ ૫ સે.મી. ઉંચાઈ અને ૩.૬ સે.મી. પહોળાઈ અને Signature નું માપ ૨.૫ સે.મી. ઉંચાઈ અને ૭.૫ સે.મી. પહોળાઈ રાખવી.) (photo અને signature upload કરવા સૌ પ્રથમ તમારો photo અને signature jpg format માં (15 kb) સાઈઝથી વધે નહિ તે રીતે સ્કેન કરી computer માં સેવ કરેલા હોવા જોઈશે.) photo અને signature અપલોડ કરવા માટે “browse” button પર Click કરો. હવે choose file ના સ્ક્રીનમાંથી જે ફાઈલમાં jpg format માં તમારો photo store થયેલ છે, તે ફાઈલને select કરો अने “open” button ने Click करो. हवे “browse” button नी जानुभां “upload” button પર Click કરો. હવે બાજુમાં તમારો photo દેખાશે. હવે આજ રીતે signature પણ upload કરવાની રહેશે. જે photo અને signature અપલોડ કરવામાં આવ્યા હશે તે જ photo લેખિત પરીક્ષાના હાજરીપત્રકમાં ચોંટાડવાનો રહેશે તથા તેવી જ signature કરવાની રહેશે તેમજ આ ભરતી પ્રક્રિયાના નિમણૂંક સુધીના દરેક તબક્કે મંડળ/સંબંધિત ખાતાના વડા માંગે ત્યારે તેવો જ ફોટો રજૂ કરવાનો રહેશે. (અરજીમાં પાસપોર્ટ સાઇઝનો White Background વાળો તથા ફોટો પડાવ્યાની તારીખ સાથેનો ફોટો અપલોડ કરવાનો રહેશે. આ તારીખ અરજી કરવાની છેલ્લી તારીખથી ૦૧(એક) વર્ષ પહેલાની ન હોવી જોઈએ.) આથી ફોટોગ્રાફની ચારથી પાંચ કોપીઓ કઢાવી રાખવી. જુદા જુદા તબક્કે જુદા જુદા ફોટોગ્રાફ રજૂ થશે તો ફાળવણી/નિમણૂકમાં બાધ આવી શકશે. જેની જવાબદારી ઉમેદવારની પોતાની રહેશે.

GSSSB MPHS Recruitment 2026 Direct Important Links Table

Notification PDFક્લિક કરો
Apply Onlinehttps://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=
Official Websitehttps://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=
Syllabus PDFક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

1. GSSSB MPHS Recruitment 2026 માટે કુલ કેટલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે?

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા Multi Purpose Health Supervisor (MPHS) ની કુલ 119 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

2. GSSSB MPHS Recruitment 2026 માટે ઓનલાઈન અરજી ક્યારેથી શરૂ થશે?

આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 01 ઓગસ્ટ 2026 (બપોરે 2:00 વાગ્યાથી) શરૂ થશે.

3. GSSSB MPHS ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

રસ ધરાવતા ઉમેદવારો 15 ઓગસ્ટ 2026 (રાત્રે 11:59 વાગ્યા સુધી) ઓનલાઈન અરજી કરી શકશે.

4. GSSSB MPHS Recruitment 2026 માટે ઉંમર મર્યાદા કેટલી છે?

ઉમેદવારની ઉંમર 18 થી 33 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળશે.

5. GSSSB MPHS Recruitment 2026 માં પસંદગી પામેલા ઉમેદવારોને કેટલો પગાર મળશે?

પસંદગી પામેલા ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી ₹26,000 પ્રતિ મહિનો ફિક્સ પગાર આપવામાં આવશે. ત્યારબાદ સરકારના નિયમો મુજબ નિયમિત પગારધોરણ લાગુ પડશે.

6. GSSSB MPHS ભરતી માટે અરજી ફી કેટલી છે?

જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ₹500 અને મહિલા તથા અન્ય પાત્ર ઉમેદવારો માટે ₹400 અરજી ફી નક્કી કરવામાં આવી છે. પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોને નિયમો મુજબ અરજી ફી પરત કરવામાં આવશે.

7. GSSSB MPHS Recruitment 2026 માટે અરજી કેવી રીતે કરવી?

ઉમેદવારો GSSSBની અધિકૃત વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા અને તમામ વિગતો ચકાસીને જ અરજી સબમિટ કરવી.

8. GSSSB MPHS ભરતીની પરીક્ષા ક્યારે યોજાશે?

સત્તાવાર જાહેરાત મુજબ નવેમ્બર 2026 દરમિયાન લેખિત પરીક્ષા યોજાવાની સંભાવના છે.

🟢

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO
Scroll to Top