🟢
જ્ઞાન સહાયક ભરતી 2026
ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત શાળાઓમાં ભરતી
નવી ભરતી 2026
ભરતીની માહિતી
| વિગત | માહિતી |
|---|---|
| પોસ્ટ | જ્ઞાન સહાયક (પ્રાથમિક) |
| ઉંમર મર્યાદા | 48 વર્ષ |
| માસિક પગાર | ₹21,000/- |
મહત્વપૂર્ણ તારીખો
| કાર્યક્રમ | તારીખ |
|---|---|
| ફોર્મ શરૂ | 11/06/2026 (14:00 કલાક) |
| છેલ્લી તારીખ | 17/06/2026 (23:59 કલાક) |
| મેરીટ લિસ્ટ | 18/06/2026 |
| DV અને શાળા પસંદગી | 20/06/2026 |
જરૂરી ડોક્યુમેન્ટ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- સહી
- આધાર કાર્ડ
- સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC)
- જાતિનો દાખલો (જો લાગુ પડતો હોય)
- ધોરણ 10 અને 12 માર્કશીટ
- શૈક્ષણિક લાયકાતની તમામ માર્કશીટ
- ડિગ્રી સર્ટિફિકેટ
- TET માર્કશીટ
- ચાલુ મોબાઇલ નંબર
- ઈમેઇલ ID
- JMC Recruitment 2026: Apply Online for 09 Posts | JMC ભરતી 2026 ગુજરાતી
મહત્વપૂર્ણ લિંક્સ
Notification PDFOfficial Website
અરજી કરવા માટે લિન્ક 👇 <<
🟢
👉 જ્ઞાન સહાયક (માધ્યમિક) : અહી ક્લિક કરો.
👉 જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ : અહી click કરો.
ભરતી વિશે
ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત શાળાઓમાં જ્ઞાન સહાયક ભરતી 2026 માટે ઓનલાઇન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ મારફતે અરજી કરી શકે છે. ઉમેદવારોને અરજી કરતા પહેલા સંપૂર્ણ જાહેરાત ધ્યાનથી વાંચવાની સલાહ આપવામાં આવે છે.
🟢
🟢