JMC Recruitment 2026: Apply Online for 09 Posts | JMC ભરતી 2026 ગુજરાતી

🟢

JMC Recruitment 2026

JMC Recruitment 2026 જો તમે જામનગર ના રહેવાશી હોય તો જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (Jamnagar Municipal Corporation – JMC) દ્વારા વિવિધ સરકારી જગ્યા પર ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં Junior Clerk cum Computer Operator, Additional Assistant Engineer (Civil) અને Sanitary Sub Inspector સહિત કુલ 09 ખાલી જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ભરતીની પ્રક્રિયા ગુજરાત સરકારના નિયમો અનુસાર કરવામાં આવશે અને ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી online કરવાની રહેશે જે લોકો સરકારી નોકરી ની તૈયારી કરી રહ્યા છે તેઓ માટે આ ઉત્તમ તક જેવું છે. JMC Recruitment 2026 માં અલગ અલગ જગ્યા છે. તો વેહલા ધોરણે online અરજી કરી દેવી. JMC Recruitment 2026 જનરલ બોર્ડ ઠરાવ નં.૪૬,તા.૨૫/૦૧/૨૦૨૪નાં મંજુર થયેલ સેટઅપની જુદાં જુદાં સંવર્ગોની જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત સીધી ભરતીથી ભરવાની થતી જગ્યાઓનું આયોજન કરવામાં આવેલ છે.

JMC Recruitment 2026 Overview

ParticularsDetails
Organization NameJamnagar Municipal Corporation (JMC)
Recruitment NameJMC Recruitment 2026
Post NameJunior Clerk cum Computer Operator, Additional Assistant Engineer (Civil), Sanitary Sub Inspector
Total Vacancies09 Posts
Job LocationJamnagar, Gujarat
Application ModeOnline
Starting Date27 July 2026
Last Date to Apply16 August 2026
Selection ProcessWritten Examination, Document Verification & Other Stages (as applicable)
Official WebsiteOJAS Gujarat / Jamnagar Municipal Corporation
CategoryGujarat Government Jobs

JMC Recruitment 2026 દ્વારા વર્ષ 2026 માટે 09 વિવિધ સરકારી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી હેઠળ Junior Clerk cum Computer Operator, Additional Assistant Engineer (Civil) અને Sanitary Sub Inspector જેવી પોસ્ટ્સ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. લાયક ઉમેદવારો 27 જુલાઈ 2026થી 16 ઓગસ્ટ 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. ભરતી સંબંધિત તમામ માહિતી જેમ કે Eligibility, Age Limit, Salary, Selection Process, Exam Pattern, Syllabus અને Apply Online Process સત્તાવાર ભરતી સૂચનામાં ઉપલબ્ધ છે.

🟢

આ જગ્યાઓ ભરવા માટે વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જાહેરાત પ્રસિદ્ધ કરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ ભરતી બાબતેની સંપૂર્ણ માહિતી જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ www.mcjamnagar.com ઉપર પણ ઉપલબ્ધ છે. લાયકાત ધરાવતા દિવ્યાંગ ઉમેદવારોએ તા.૨૭/૦૭/૨૦૨૬ (૧૨ : ૦૦ કલાક) થી તા.૧૬/૦૮/૨૦૨૬ (૨૩ : ૫૯ કલાક) દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.

JMC Recruitment 2026 Eligibility Criteria | પાત્રતા માપદંડ

JMC Recruitment 2026 માટે અરજી કરતા પહેલાં ઉમેદવારોએ પોસ્ટ મુજબની શૈક્ષણિક લાયકાત અને અન્ય પાત્રતા માપદંડ પૂર્ણ કરવા જરૂરી છે. દરેક પોસ્ટ માટે લાયકાત અલગ હોવાથી સત્તાવાર ભરતી સૂચના વાંચવી જરૂરી છે.

૧)અધિક મદદનિશ ઇજનેર (સિવિલ) વર્ગ ૩ JMC Recruitment 2026

વિગતમાહિતી
જગ્યાઓઅધિક મદદનિશ ઇજનેર (સિવિલ) વર્ગ ૩
પગારધોરણ (૭મુ પગાર પંચ)L-7 39,900 – 1,26,600
માસિક ફિક્સ પગાર49,600/- (૩ વર્ષ માટે)
જગ્યા ની સંખ્યા૪
વય મર્યાદાદિવ્યજનો માટે વય મર્યાદા ૧૮ વર્ષ થી ૪૫ વર્ષ મર્યાદા

મહત્વપૂર્ણ નોંધ

  1. ઉમેદવારે માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી જરૂરી શૈક્ષણિક લાયકાત પ્રાપ્ત કરેલી હોવી જોઈએ.
  2. પોસ્ટ મુજબ વધારાની લાયકાત, અનુભવ અથવા પ્રમાણપત્ર જરૂરી હોઈ શકે છે.વિગતવાર પાત્રતા અને શરતો માટે સત્તાવાર ભરતી સૂચના અવશ્ય તપાસો.

કેટેગરી વાઇસ જગ્યા

બિન અનામત0
અનુ. જાતિ0
અનુ જન જાતિ0
સા. શૈ. પ. વર્ગ 0
આર્થિક નબળા વર્ગ 0
માજી સૈનિક અનામત 0
દિવ્યાંગ અનામત 0

૨) સેનેટરી સબ ઇન્સ્પેક્ટર વર્ગ ૩:-JMC/06/2025-26

જગ્યા નું નામસેનેટરી સબ ઇન્સ્પેક્ટર
પગાર ધોરણ (૭પગાર પંચ)L-5 29,200-92300/-
માસિક ફિક્સ પગાર 40,800/- (3વર્ષ માટે)
જગ્યા૧
વય મર્યાદાદિવ્યજનો માટે વય મર્યાદા ૧૮ વર્ષ થી ૪૫ વર્ષ મર્યાદા
પસંદગીસ્પર્ધાત્મક પરીક્ષા
અરજી કેવી રીતે કરવીઓનલાઇન

૩)જુનિયર ક્લાર્ક કોમ્પ્યુટર ઓપરેટર વર્ગ 3

જગ્યાઓનું નામજુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર વર્ગ-૩
પગારધોરણL2 19,900/- 63,200/-
માસિક ફિક્સ પગાર26,000/- ત્રણ વર્ષ માટે
જગ્યાઓની કુલ સંખ્યા૪
વયમર્યાદાદિવ્યાંગ ઉમેદવારો માટે ૧૮થી ૪૫
પસંદગી કેવી રીતે કરવામાં આવશેસ્પર્ધાત્મક પરીક્ષા
અરજી કેવી રીતે કરવીઓનલાઇન

આ પણ વાંચો

How to Apply

  • આ જાહેરાતના સંદર્ભમાં માત્ર ઓન લાઈન જ અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવારે જાહેરાતમાં દર્શાવ્યા તા.૨૭/૦૭/૨૦૨૬ (૧૨ : ૦૦ કલાક) થી તા.૧૬/૦૮/૨૦૨૬ (૨૩ : ૫૯ કલાક) દરમિયાન https://ojas.gujarat.gov.in ५२ અરજી પત્રક ભરી શકાશે ઉમેદવારે
  • (૧) સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું
  • (२) “Apply Online” Click કરવું.
  • (३) પસંદગીની જગ્યા પર Click કરવાથી જગ્યાની વિગતો મળશે.
  • (૪) તેની નીચે “Apply Now” પર Click કરવાથી Application Format ખુલશે જેમાં સૌ પ્રથમ “Personal Details” ઉમેદવારે ભરવી. અહી લાલ કુંદડી (*) નિશાની હોય તેની વિગતો ફરજીયાત ભરવાની રહેશે.
  • (૫) “Personal Details” ભરાયા બાદ “Educational Details” ભરવા માટે “Educational Qualifications” પર Click કરવું.
  • (૬) તેની નીચે “Self Declaration” पर Click કરવું ત્યારબાદ.
  • (૭) ઉપરની શરતો સ્વીકારવા માટે “Yes” પર Click કરવું. હવે અરજી પૂર્ણ રીતે ભરાઈ ગયેલ છે.
  • (૮) હવે “Save” પર Click કરવાથી તમારી અરજી ઓનલાઈન સ્વીકાર થશે.
  • (૯) અરજી કર્યા બાદ ઉમેદવારનો “Application Number” Generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
  • (૧૦) હવે “Upload Photograph” પર Click કરો. અહી તમારો “Application Number” ટાઇપ કરો અને તમારી Birth date type કરો, ત્યાર બાદ OK પર Click કરવું. અહીં Photo અને Signature Upload કરવાના છે. (Photo નું માપ ૫ સે.મી. ઉંચાઈ અને ૩.૬ સે.મી. પહોળાઈ અને Signature નું માપ ૨.૫ સે.મી. લંબાઈ અને ૭.૫ સે.મી. પહોળાઈ રાખવી) (Photo અને Signature Upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature jpg Format માં (૧૫ કે.બી.) સાઈઝથી વધારે નહિ તે રીતે સ્કેન કરી કોમ્પ્યુટરમાં સેવ કરેલા હોવા જોઈએ.) “Browse” Button ની બાજુમાં “Upload” Button પર Click કરો. હવે Choose file ના સ્ક્રીનમાંથી જે ફાઈલમાં .jpg Format માં તમારો Photo store થયેલ છે, તે ફાઈલને Select કરો અને “Open Button” ને Click કરો. હવે “Browse” Button ની બાજુમાં “Upload” Button પર Click કરો. હવે તમારો Photo દેખાશે.
  • હવે આજ રીતે Singnature પર Upload કરવાની રહેશે.
  • (૧૧) હવે પેજના ઉપરના ભાગમાં “Confirm Application” તથા Birthdate type કર્યાબાદ OK પર click કરવાથી ૨ બટન (૧) OK (૨) Confirm Application દેખાશે. તે કન્ફર્મ કર્યા પછી કોઈપણ પ્રકારનો સુધારો શક્ય બનશે નહી. સંપૂર્ણ ચકાસણી બાદ જો અરજી સુધારવાની જરૂર ન જણાય તો જ Confirm Application પર click કરવું. તેથી ઉમેદવારની અરજીનો ઓનલાઈન સ્વીકાર થઇ જશે. અહી Confirm number generate થશે. જે હવે પછીનો બધી જ કાર્યવાહી માટે જરૂરી હોઈ, ઉમેદવારે સાચવવાનો રહેશે. (૧૨) હવે Print Application પર Click કરી અરજીની નકલ કાઢી સાચવી રાખવી.
  • (૧૩) અરજી કન્ફર્મ થઇ ગયા બાદ આગળના ફકરા ૧૧ માં આપેલ સૂચનાઓ અનુસાર ફી ઓનલાઈન જમા કરાવવી. અરજી કન્ફર્મ કર્યાબાદ ફી ન ભરનાર ઉમેદવારની ઉમેદવારી રદ્દ ગણાશે.

નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો

લાયકાત (Eligibility Criteria)

  • અધિક મદદનીશ ઈજનેર (Civil): માન્ય યુનિવર્સિટીમાંથી B.E./B.Tech (Civil) અથવા સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા સાથે 2 વર્ષનો અનુભવ.
  • સેનેટરી સબ ઇન્સ્પેક્ટર: ધોરણ 12 પાસ તથા સરકાર માન્ય Sanitary Inspector ડિપ્લોમા/કોર્સ પાસ.
  • જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર: માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ, CCC કોર્સ પાસ અને મૂળભૂત કોમ્પ્યુટર જ્ઞાન હોવું જરૂરી છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

Q1. JMC ભરતી 2026 માટે અરજી કેવી રીતે કરવી?

ઉમેદવારોએ OJAS પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડશે.

Q2. JMC ભરતી 2026માં કુલ કેટલી જગ્યાઓ છે?

આ ભરતી હેઠળ કુલ 9 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

Q3. આ ભરતીમાં કઈ કઈ પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે?

અધિક મદદનીશ ઈજનેર (Civil), સેનેટરી સબ ઇન્સ્પેક્ટર અને જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે.

Q4. JMC ભરતી 2026 માટે વય મર્યાદા કેટલી છે?

દિવ્યાંગ ઉમેદવારો માટે લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 45 વર્ષ નક્કી કરવામાં આવી છે.

Q5. JMC ભરતી 2026 માટે પસંદગી પ્રક્રિયા શું છે?

ઉમેદવારોની પસંદગી સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે.

Q6. JMC ભરતી 2026 માટે કોણ અરજી કરી શકે?

આ ખાસ ભરતી ઝુંબેશ માત્ર દિવ્યાંગ (PwD) ઉમેદવારો માટે છે, જે જાહેરાતમાં દર્શાવેલ લાયકાત ધરાવે છે.

🟢

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock
Scroll to Top