RRB Technician Recruitment 2026: 6565 જગ્યાઓ માટે ભરતી, ફોર્મ 30 જૂનથી શરૂ

Railway Recruitment Board

RRB Technician Recruitment 2026

રેલ્વે ભરતી બોર્ડ દ્વારા 6565 જગ્યાઓ માટે મોટી ભરતી

પોસ્ટ

ટેક્નિશિયન

જાહેરાત નં.

CEN No. 02/2026

કુલ જગ્યા

6565

સંસ્થા

RRB – Railway Recruitment Board

ભરતીની વિગતો

સંસ્થાRailway Recruitment Board (RRB)
પોસ્ટTechnician
જાહેરાત ક્રમાંકCEN No. 02/2026
કુલ જગ્યાઓ6565

મહત્વપૂર્ણ તારીખો

ફોર્મ શરૂ

30/06/2026

છેલ્લી તારીખ

29/07/2026

ભરતી વિશે

ભારતીય રેલ્વેમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે Railway Recruitment Board (RRB) દ્વારા Technician પદ માટે 6565 જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવી છે. લાયક ઉમેદવારો 30 જૂન 2026 થી ઓનલાઈન અરજી કરી શકશે. ભરતી સંબંધિત લાયકાત, વયમર્યાદા, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ અને અન્ય તમામ વિગતો માટે અધિકૃત જાહેરાત વાંચવાની સલાહ આપવામાં આવે છે.

Leave a Comment