મહેસાણા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ભરતી 2026: પ્રોજેક્ટ ઓફિસર પોસ્ટ માટે ઓફલાઇન અરજી શરૂ

Information






મહેસાણા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ભરતી 2026


મહેસાણા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ભરતી 2026

પ્રોજેક્ટ ઓફિસર પોસ્ટ માટે ઓફલાઇન અરજી આમંત્રિત

ભરતીની વિગતો

  • સંસ્થા : જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર (DDMC), મહેસાણા
  • પોસ્ટ : પ્રોજેક્ટ ઓફિસર
  • ઉંમર મર્યાદા : 35 વર્ષ
  • શૈક્ષણિક લાયકાત : MSW માં ઓછામાં ઓછા 70% ગુણ
  • અરજી પ્રક્રિયા : ઓફલાઇન
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 12/06/2026

અરજી મોકલવાનું સરનામું

કલેકટર કચેરી,
ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC),
ડિઝાસ્ટર શાખા,
મહેસાણા – 384001

નોંધ : ઉમેદવારોએ અરજી કરતા પહેલા ભરતી સંબંધિત તમામ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચવી.


Leave a Comment