UCO Bank Recruitment 2026 | 173 Officer Posts
UCO બેન્ક દ્વારા Generalist અને Specialist Officer પદો માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે.
બેન્કિંગ, ફાઇનાન્સ, IT અને ડેટા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે.
📌 પોસ્ટની વિગતો
- Generalist Officer
- Trade Finance Officer
- Treasury Officer
- Chartered Accountant
- Network Administrator
- Database Administrator
- System Administrator
- Software Developer
- Murex Developer (JMGS-I)
- Finacle Developer
- Cloud Engineer
- AI / ML Engineer
- Data Analyst
- Data Scientist
- Data Engineer
- Cyber Security Officer
- Data Privacy Compliance Officer
➡️ કુલ જગ્યાઓ: 173
🗓️ મહત્વપૂર્ણ તારીખો
| અરજી શરૂ થવાની તારીખ | 13 જાન્યુઆરી 2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 02 ફેબ્રુઆરી 2026 |
💰 અરજી ફી
- SC / ST / PwD ઉમેદવારો માટે: ₹175/-
- અન્ય તમામ કેટેગરી માટે: ₹800/-
📄 જરૂરી ડોક્યુમેન્ટ્સ
- પાસપોર્ટ સાઈઝ ફોટો અને સહી
- આધાર કાર્ડ
- લિવિંગ સર્ટિફિકેટ (LC)
- લાયકાત અનુસાર તમામ માર્કશીટ
- માન્ય મોબાઈલ નંબર
- ઈમેઈલ આઈડી
🔗 મહત્વપૂર્ણ લિંક્સ
📢 Official Notification:
અહીં ક્લિક કરો
🌐 UCO Bank Official Website:
uco.bank.in
📝 Online Application Form:
ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
✅ મહત્વપૂર્ણ સૂચના
ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલાં સંપૂર્ણ નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચે.
અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમામ વિગતો સાચી રીતે ચકાસવી જરૂરી છે.
UCO Bank Recruitment 2026 બેન્કિંગ ક્ષેત્રમાં સ્થિર અને પ્રતિષ્ઠિત નોકરી મેળવવાની એક સુવર્ણ તક છે.
આવા વધુ Government Jobs Updates માટે અમારી વેબસાઇટ સાથે જોડાયેલા રહો.