|શ્રી-૧|

INJOBMAHITI


SMC ભરતી 2026 | સ્ટાફ નર્સ અને લેબ ટેક્નિશિયન ભરતી | Surat Municipal Corporation Jobs

SMC ભરતી 2026: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટાફ નર્સ અને લેબ ટેક્નિશિયન ભરતી

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા શહેરી વિસ્તારમાં આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બનાવવા માટે
સ્ટાફ નર્સ અને લેબ ટેક્નિશિયન પોસ્ટ માટે કરાર આધારીત ભરતી જાહેર કરવામાં આવી છે.
લાયક ઉમેદવારો પાસેથી ફક્ત ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે.


ભરતીની મુખ્ય વિગતો


પોસ્ટ વાઇઝ જગ્યાઓ અને પગાર

ક્રમ પોસ્ટનું નામ જગ્યાઓ માસિક ફિક્સ પગાર
1 સ્ટાફ નર્સ 03 ₹ 20,000/-
2 લેબ ટેક્નિશિયન 240 (શિફ્ટ ડ્યુટી) ₹ 20,000/-

લાયકાત (Educational Qualification)

▶ સ્ટાફ નર્સ

▶ લેબ ટેક્નિશિયન


અરજી કેવી રીતે કરશો?

ઇચ્છુક અને લાયક ઉમેદવારોએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની અધિકૃત વેબસાઇટ પર જઈને
સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરવી રહેશે. અરજી કરતા પહેલા ભરતી સંબંધિત સૂચનાઓ
અને લાયકાત ધ્યાનપૂર્વક વાંચવી જરૂરી છે.


મહત્વપૂર્ણ લિંક્સ


SMC ભરતી 2026 શા માટે ખાસ છે?

નોંધ: ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા અરજી પૂર્ણ કરવી અનિવાર્ય છે.


📢 આવી વધુ સરકારી ભરતી, ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ અને નવી અપડેટ માટે
અમારી વેબસાઇટને નિયમિત મુલાકાત લેતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!