સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ભરતી 2026
સરદાર પટેલ યુનિવર્સિટી (SPU), વલ્લભ વિદ્યાનગર દ્વારા વિવિધ ટેકનિકલ અને વર્કશોપ સંબંધિત પોસ્ટ્સ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે.
આ ભરતી હેઠળ લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે.
ખાલી જગ્યાઓની વિગતો
- વર્કશોપ મેકેનિક
- મેકેનિકલ અટેન્ડન્ટ
- ટેકનિકલ C
- વાયરમેન
મહત્વપૂર્ણ તારીખો
- ફોર્મ શરૂ થવાની તારીખ: 31 ડિસેમ્બર 2025
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 20 જાન્યુઆરી 2026
વયમર્યાદા
ઉમેદવારની ઉંમર 21 થી 35 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે.
સરકારી નિયમો મુજબ અનામત કેટેગરીના ઉમેદવારોને વયમાં છૂટછાટ મળશે.
અરજી ફી
- જનરલ કેટેગરી: ₹1000/-
- SC / ST / SEBC / અન્ય: ₹450/-
જરૂરી દસ્તાવેજો
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- સહી (Signature)
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર
- માન્ય ઈમેઈલ ID
પરીક્ષા પદ્ધતિ અને પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટે પસંદગી પ્રક્રિયામાં યુનિવર્સિટી દ્વારા નક્કી કરવામાં આવેલી પરીક્ષા, સ્કિલ ટેસ્ટ અથવા અન્ય માપદંડનો સમાવેશ થઈ શકે છે.
વિસ્તૃત માહિતી માટે ઉમેદવારોએ અધિકૃત નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચવું જરૂરી છે.
મહત્વપૂર્ણ લિંક્સ
-
અધિકૃત વેબસાઈટ:
અહીં ક્લિક કરો -
ફુલ નોટિફિકેશન (PDF):
અહીં ક્લિક કરો -
ઓનલાઈન ફોર્મ ભરવા:
અહીં ક્લિક કરો
નોટ: ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે ફોર્મ ભરતા પહેલા અધિકૃત જાહેરાત વાંચી તમામ વિગતો ચકાસી લે.