|શ્રી-૧|

INJOBMAHITI





RRB Group D Recruitment 2026 | Railway Group D Bharti 22000 Posts


RRB Group D ભરતી 2026 | રેલ્વે ભરતી બોર્ડ દ્વારા 22000 જગ્યાઓ

રેલ્વે ભરતી બોર્ડ (RRB) દ્વારા ગ્રુપ D માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે.
આ ભરતી CEN No. 09/2025 હેઠળ કરવામાં આવશે.
જે ઉમેદવારો રેલ્વેમાં સરકારી નોકરી મેળવવા ઇચ્છે છે તેમના માટે આ એક ઉત્તમ તક છે.

ભરતીનો સંક્ષિપ્ત વિગત

  • સંસ્થા: Railway Recruitment Board (RRB)
  • જાહેરાત નંબર: CEN No. 09/2025
  • પોસ્ટનું નામ: Group D
  • પે લેવલ: Level 1 (7th CPC Pay Matrix)
  • કુલ ખાલી જગ્યા: 22000

મહત્વની તારીખો

  • ઓનલાઇન ફોર્મ શરૂ: 21 જાન્યુઆરી 2026
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 20 ફેબ્રુઆરી 2026

પગાર (Salary)

પસંદગી પામેલા ઉમેદવારોને 7મા પગાર પંચ મુજબ Level 1 ના ધોરણે પગાર મળશે.
તે સાથે DA, HRA અને અન્ય સરકારી ભથ્થાઓ પણ લાગુ પડશે.

ઉંમર મર્યાદા

ઉમેદવારની ઉંમર સરકારના નિયમો અનુસાર ગણવામાં આવશે.
ઉંમર જાણવાના માટે નીચે આપેલ Age Calculator નો ઉપયોગ કરી શકો છો.

👉
Age Calculator – ઉંમર જાણવા અહીં ક્લિક કરો

પાત્રતા (Eligibility)

શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા અને અન્ય પાત્રતાની સંપૂર્ણ માહિતી
સત્તાવાર નોટિફિકેશનમાં આપવામાં આવશે.
ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે ફોર્મ ભરતા પહેલા નોટિફિકેશન જરૂર વાંચે.

અરજી કરવાની પ્રક્રિયા

  1. સૌ પ્રથમ RRB ની સત્તાવાર વેબસાઇટ ખોલો
  2. Group D Recruitment 2026 નોટિફિકેશન વાંચો
  3. Apply Online લિંક પર ક્લિક કરો
  4. ફોર્મમાં જરૂરી વિગતો ભરો
  5. ફી ચૂકવી ફોર્મ સબમિટ કરો
  6. ફોર્મની પ્રિન્ટ કૉપી સાચવી રાખો

સત્તાવાર વેબસાઇટ

👉
RRB Ahmedabad Official Website

મહત્વપૂર્ણ સૂચના

આ લેખ માત્ર માહિતી માટે છે.
ભરતી સંબંધિત અંતિમ અને અધિકૃત માહિતી માટે
RRB ની સત્તાવાર વેબસાઇટ અથવા નોટિફિકેશનને જ માન્ય ગણવામાં આવશે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!