RRB Group D ભરતી 2026 : અરજી તારીખમાં ફેરફાર જાહેર
રેલ્વે ભરતી બોર્ડ (RRB) દ્વારા જાહેર કરાયેલ Group D ભરતી 2026 માટે અરજી કરવાની તારીખોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. જે ઉમેદવારો રેલ્વે ગ્રૂપ D ભરતી માટે અરજી કરવા ઇચ્છુક છે, તેમના માટે આ મહત્વપૂર્ણ અપડેટ છે.
ભરતીની મુખ્ય વિગતો
- સંસ્થા : Railway Recruitment Board (RRB)
- જાહેરાત ક્રમાંક : CEN No. 09/2025
- પોસ્ટ નામ : Group D
- પે લેવલ : Level 1 (7th CPC Pay Matrix)
- કુલ ખાલી જગ્યા : 22,000
Group D ફોર્મ તારીખમાં ફેરફાર (Latest Update)
| વિગત | તારીખ |
|---|---|
| અરજી શરૂ નવી તારીખ | 31 જાન્યુઆરી 2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 02 માર્ચ 2026 |
જૂની જાહેર કરેલી તારીખો
| વિગત | તારીખ |
|---|---|
| અરજી શરૂ તારીખ | 21 જાન્યુઆરી 2026 |
| અરજી છેલ્લી તારીખ | 20 ફેબ્રુઆરી 2026 |
RRB Group D ભરતી કેમ મહત્વપૂર્ણ છે?
RRB Group D ભરતી ભારતની સૌથી મોટી Government Job ભરતીમાંની એક છે. 10મી પાસ ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે જેમાં સ્થાયી નોકરી, નિયમિત પગાર અને અન્ય સરકારી સુવિધાઓ મળે છે.
અરજી કેવી રીતે કરવી?
ઉમેદવારોને અરજી ફક્ત ઓનલાઈન માધ્યમથી કરવાની રહેશે. અરજી કરતા પહેલા ઓફિશિયલ નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચવું અનિવાર્ય છે.
👉 RRB Ahmedabad ઓફિશિયલ વેબસાઇટ :
https://rrbahmedabad.gov.in/
મહત્વપૂર્ણ સૂચના
ફોર્મ ભરતા પહેલા ઉમેદવાર પોતાની પાત્રતા, ઉંમર મર્યાદા, શૈક્ષણિક લાયકાત અને જરૂરી દસ્તાવેજોની ખાતરી કરી લે. ખોટી માહિતી ભરવાથી અરજી રદ થઈ શકે છે.
નોટ : RRB Group D ભરતી સંબંધિત તમામ નવીનતમ અપડેટ, સિલેબસ, પરીક્ષા તારીખ અને એડમિટ કાર્ડ માહિતી માટે અમારી વેબસાઇટને નિયમિત રીતે વિઝિટ કરતા રહો.