NVS અને KVS ભરતી પરીક્ષા 2026 : એડમીટ કાર્ડ જાહેર
નવોદય વિદ્યાલય સમિતિ (NVS) અને કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) દ્વારા લેવામાં આવનાર ભરતી પરીક્ષા માટે
એડમીટ કાર્ડ હવે અધિકૃત રીતે જાહેર કરવામાં આવ્યું છે. જે ઉમેદવારો આ ભરતી પરીક્ષામાં સામેલ થવાના છે,
તેઓ હવે પોતાનું એડમીટ કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરી શકે છે.
પરીક્ષા તારીખ
- પરીક્ષા દિવસ : 10 જાન્યુઆરી 2026
- પરીક્ષા દિવસ : 11 જાન્યુઆરી 2026
ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પરીક્ષા તારીખ પહેલા એડમીટ કાર્ડ સારી રીતે તપાસી લે અને
પરીક્ષા કેન્દ્ર, સમય તથા જરૂરી સૂચનાઓ વાંચી લે.
એડમીટ કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા
એડમીટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ નીચે આપેલ અધિકૃત લિંક પર જઈને
પોતાનો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ જેવી વિગતો દાખલ કરવી પડશે.
👉 એડમીટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે :
અહી ક્લિક કરો
મહત્વપૂર્ણ સૂચનાઓ
- પરીક્ષા કેન્દ્ર પર એડમીટ કાર્ડની પ્રિન્ટ સાથે માન્ય ઓળખપત્ર લાવવું ફરજિયાત છે.
- પરીક્ષા સમય પહેલા ઓછામાં ઓછા 30 મિનિટ અગાઉ કેન્દ્ર પર પહોંચવું.
- એડમીટ કાર્ડમાં કોઈ ભૂલ જણાય તો તરત જ અધિકૃત વિભાગનો સંપર્ક કરવો.
NVS અને KVS જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે આ પરીક્ષા મહત્વપૂર્ણ છે.
સમયસર તૈયારી રાખી અને તમામ નિયમોનું પાલન કરીને પરીક્ષા આપવી.
👉 વેબ સાઇટ માટે :
અહી ક્લિક કરો