NABARD Development Assistant Recruitment 2026
નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ (NABARD) દ્વારા ડેવલોપમેન્ટ આસિસ્ટન્ટ પદ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. સરકારી નોકરી શોધતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે.
ભરતીની મુખ્ય વિગતો
- સંસ્થા: NABARD (National Bank for Agriculture and Rural Development)
- પોસ્ટ: ડેવલોપમેન્ટ આસિસ્ટન્ટ
- કુલ જગ્યાઓ: 162
ઉંમર મર્યાદા
ઉમેદવારની ઉંમર 21 થી 35 વર્ષ હોવી જોઈએ. સરકારના નિયમ મુજબ SC / ST / OBC / PWD ઉમેદવારોને ઉંમર છૂટછાટ લાગુ પડશે.
👉 ઉંમર ગણતરી કરવા:
અહીં ક્લિક કરો
શૈક્ષણિક લાયકાત
કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ (ઓછામાં ઓછા 50% ગુણ સાથે) હોવું આવશ્યક છે.
અરજી ફી
| કેટેગરી | ફી |
|---|---|
| SC / ST / PWD | ₹ 100/- (માત્ર Intimation Charges) |
| અન્ય ઉમેદવારો | ₹ 550/- (₹450 અરજી ફી + ₹100 Intimation Charges) |
મહત્વની તારીખો
- ફોર્મ શરૂ: 17 જાન્યુઆરી 2026
- ફોર્મ છેલ્લી તારીખ: 03 ફેબ્રુઆરી 2026
- પ્રીલિમ્સ પરીક્ષા: 21 ફેબ્રુઆરી 2026
- મેઈન્સ પરીક્ષા: 12 એપ્રિલ 2026
જરૂરી દસ્તાવેજો
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી (Signature)
- આધાર કાર્ડ
- જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડે)
- સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
- શૈક્ષણિક માર્કશીટ
- મોબાઈલ નંબર
- માન્ય ઈમેઇલ આઈડી
મહત્વપૂર્ણ લિંક્સ
👉 ઓફિશિયલ નોટિફિકેશન:
અહીં ક્લિક કરો
👉 NABARD ઓફિશિયલ વેબસાઈટ:
અહીં ક્લિક કરો
👉 ઓનલાઈન અરજી કરવા:
અહીં ક્લિક કરો
મહત્વની નોંધ
ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા ઓફિશિયલ નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચે. તમામ માહિતી NABARD દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો પર આધારિત છે.
આ પ્રકારની નવી સરકારી ભરતી, પરીક્ષા અપડેટ અને રોજગાર સમાચાર માટે અમારી વેબસાઈટને નિયમિત મુલાકાત લો.