|શ્રી-૧|

INJOBMAHITI





મહુવા નગરપાલિકા ભરતી 2026 | City Manager Bharti Mahuva Nagarpalika



મહુવા નગરપાલિકા ભરતી 2026

મહુવા નગરપાલિકા, જી. ભાવનગર દ્વારા સ્વચ્છ ભારત મિશન (અર્બન) 2.0 અંતર્ગત
સિટી મેનેજર (City Manager – SWSWM) પદ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે.
આ ભરતી 11 માસના કરાર આધારિત રહેશે. લાયક ઉમેદવારો પાસેથી ઓફલાઇન અરજી મંગાવવામાં આવી છે.


ભરતીની સંક્ષિપ્ત માહિતી

સંસ્થા મહુવા નગરપાલિકા, ભાવનગર
પોસ્ટનું નામ સિટી મેનેજર (City Manager – SWSWM)
જગ્યા 01
નિમણૂકનો પ્રકાર 11 માસ કરાર આધારિત
પગાર ₹30,000/- પ્રતિમાસ (ફિક્સ)
અરજી પ્રક્રિયા ઓફલાઇન (રજિસ્ટર એ.ડી./સ્પીડ પોસ્ટ)
અરજી છેલ્લી તારીખ 03 ફેબ્રુઆરી 2026

શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર પાસે નીચે મુજબની કોઈ એક લાયકાત હોવી જરૂરી છે:


અનુભવ

ઉમેદવાર પાસે ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે.


ઉંમર મર્યાદા


પદની જવાબદારીઓ

સિટી મેનેજર તરીકે પસંદ થયેલા ઉમેદવારને સ્વચ્છ ભારત મિશન (અર્બન) 2.0 અંતર્ગત
માર્ગદર્શિકા મુજબની તમામ કામગીરી કરવાની રહેશે.
આ મિશનનો સમયગાળો 2 ઓક્ટોબર 2026 સુધીનો રહેશે, ત્યારબાદ આ કરાર આપમેળે સમાપ્ત થશે.


પસંદગી પ્રક્રિયા


અરજી કેવી રીતે કરવી?

લાયક ઉમેદવારોએ પોતાની અરજી ફક્ત રજિસ્ટર એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ દ્વારા જ મોકલવાની રહેશે.
અન્ય કોઈ રીતે મોકલેલ અરજી માન્ય ગણાશે નહીં.

અરજી મોકલવાનું સરનામું:

ચીફ ઓફિસરશ્રી,
મહુવા નગરપાલિકા,
ચંપકભાઈ વગડા ભવન,
“બજરંગદાસ બાપા ચોક”, વાસીતળાવ,
મહુવા – 364290, જી. ભાવનગર

નોંધ: કવર ઉપર સ્પષ્ટ લખવાનું રહેશે કે
“City Manager – SWSWM પદ માટે અરજી”


મહત્વપૂર્ણ સૂચનાઓ


અધિકૃત જાહેરાત

જાહેરાત ક્રમાંક: માહિતી/ભાવ/1344/26

(પરાક્રમસિંહ ટી. મકવાણા)
ચીફ ઓફિસર, મહુવા નગરપાલિકા

(ડી.એન. સતાણી)
વહીવટદાર, મહુવા નગરપાલિકા


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!