|શ્રી-૧|

INJOBMAHITI

Income Tax Department Sports Quota Recruitment 2026 | ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સ્પોર્ટ્સ ક્વોટા ભરતી

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, મુંબઈ (Income Tax Department Mumbai) દ્વારા
Meritorious Sports Persons Recruitment 2026 માટે અધિકૃત ભરતી જાહેર કરવામાં આવી છે.
આ ભરતી હેઠળ સ્ટેનોગ્રાફર, ટેક્સ આસિસ્ટન્ટ અને મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ (MTS) જેવી વિવિધ પોસ્ટ્સ માટે કુલ 97 જગ્યાઓ ઉપલબ્ધ છે.

આ ભરતી ખાસ કરીને એવા ઉમેદવારો માટે છે જેમણે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કે યુનિવર્સિટી સ્તરે રમતમાં સિદ્ધિ પ્રાપ્ત કરી હોય.


ભરતી સંસ્થા વિગત

  • વિભાગ: Income Tax Department
  • ઓફિસ: Office of the Principal Chief Commissioner of Income Tax, Mumbai
  • જાહેરાત નંબર: Pr.CCIT/Mum/Personnel/Sports Recruitment/2025-26
  • સરકાર: Government of India

મહત્વપૂર્ણ તારીખો (Important Dates)

વિગત તારીખ
નોટિફિકેશન જાહેર 07 જાન્યુઆરી 2026
ઓનલાઈન અરજી શરૂ 07 જાન્યુઆરી 2026
અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2026

પોસ્ટ, લાયકાત અને પગાર ધોરણ

પોસ્ટ નામ કુલ જગ્યા લાયકાત પગાર લેવલ (7th CPC)
Stenographer Grade-II 12 12 પાસ Level-4 (₹25,500 – ₹81,100)
Tax Assistant 47 કોઈપણ ગ્રેજ્યુએશન Level-4 (₹25,500 – ₹81,100)
Multi Tasking Staff (MTS) 38 10 પાસ Level-1 (₹18,000 – ₹56,900)
કુલ 97

રમત મુજબ જગ્યાઓ (Sports Wise Vacancy)

રમતનું નામ જગ્યા રમતનું નામ જગ્યા
Athletics 26 Football 11
Swimming 6 Cricket 10
Badminton 4 Kabaddi 7
Table Tennis 4 Volley Ball 5
Chess 4 Basket Ball 4
Lawn Tennis 4 Billiards 2
Squash 2 Boxing 2
Yogasan 2 Para Sports (Including Deaf) 4

સ્પોર્ટ્સ સર્ટિફિકેટ ફોર્મ વિગત

  • Form-1: International Competition
  • Form-2: National Competition
  • Form-3: Inter-University Tournament
  • Form-4: National / School Games
  • Form-5: Khelo India Games

દરેક ફોર્મ માટે યોગ્ય સત્તાધિકારી દ્વારા જ પ્રમાણપત્ર માન્ય ગણાશે.


જરૂરી દસ્તાવેજો

  • પાસપોર્ટ સાઈઝ ફોટો અને સહી
  • આધાર કાર્ડ
  • જાતિ પ્રમાણપત્ર (લાગુ પડે તો)
  • લાયકાત મુજબ માર્કશીટ
  • રમતનું માન્ય સર્ટિફિકેટ
  • મોબાઈલ નંબર અને ઈમેઈલ ID

મહત્વપૂર્ણ લિંક્સ

નોંધ: આ અરજી મોબાઈલ ફોનમાં ભરવી શક્ય નથી. કૃપા કરીને લેપટોપ અથવા ડેસ્કટોપનો ઉપયોગ કરો.


Disclaimer: ઉપર આપેલી માહિતી અધિકૃત નોટિફિકેશન પરથી તૈયાર કરવામાં આવી છે.
ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા અધિકૃત જાહેરાત જરૂર વાંચી લેવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!