|શ્રી-૧|

INJOBMAHITI





GVK EMRI 108 ભરતી 2026 | ડ્રાઈવર, પેરામેડિકલ, લેબ ટેક્નિશિયન વોક-ઇન ઇન્ટરવ્યુ




🚑 GVK EMRI 108 ઇમરજન્સી ભરતી 2026 🚑

GVK EMRI Green Health Services દ્વારા ગુજરાત સરકારની નોડલ એજન્સી તરીકે PPP (Public Private Partnership) મોડલ હેઠળ
108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા, આરોગ્ય સંજીવની તથા ધન્વંતરી આરોગ્ય રથ જેવી મહત્વની આરોગ્ય સેવાઓનું સંચાલન કરવામાં આવે છે.
આ સેવાઓ માટે નીચે મુજબ વિવિધ પદો પર સીધી ભરતી (Walk-In Interview) યોજવામાં આવી છે.


📌 ઉપલબ્ધ જગ્યા અને પગાર વિગતો

પદનું નામ માસિક પગાર (CTC) શૈક્ષણિક લાયકાત
પેરામેડિકલ ₹ 15,718/- B.Sc / ANM / GNM / HAT
લેબ ટેક્નિશિયન ₹ 15,718/- MLT / DMLT
ડ્રાઈવર ₹ 15,637/- ધોરણ 10 પાસ, 3 વર્ષ જૂનું HMV લાયસન્સ

🧾 ડ્રાઈવર માટે ખાસ લાયકાત


📅 વોક-ઇન ઇન્ટરવ્યુ વિગતો

નોંધ: ઉમેદવારે તમામ જરૂરી ઓરિજિનલ ડોક્યુમેન્ટ તથા તેની નકલ સાથે હાજર રહેવું ફરજિયાત છે.


📍 ઇન્ટરવ્યુ સ્થળ (ગુજરાત)


📞 વધુ માહિતી માટે સંપર્ક

ફોન: 039-22814896 / 7041476108



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!