ગુજરાત રાજ્ય પોલીસ ભરતી 2026 | Gujarat Police Recruitment 2026
ગુજરાત રાજ્ય પોલીસ દળ દ્વારા વર્ષ 2026 માટે વિવિધ ટેકનિકલ અને સબ ઇન્સ્પેક્ટર કેડર માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે.
આ ભરતી હેઠળ કુલ 950 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા OJAS પોર્ટલ મારફતે શરૂ કરવામાં આવી છે.
સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે.
પોસ્ટ મુજબ ખાલી જગ્યાઓની વિગતો
| પોસ્ટનું નામ | કુલ જગ્યા | ઉંમર મર્યાદા | પગાર ધોરણ |
|---|---|---|---|
| પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ) | 172 | 35 વર્ષથી વધુ નહીં | ₹ 49,600/- |
| ટેકનિકલ ઓપરેટર | 698 | 35 વર્ષથી વધુ નહીં | ₹ 40,800/- |
| પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ) | 35 | 35 વર્ષથી વધુ નહીં | ₹ 49,600/- |
| હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-1) | 45 | 33 વર્ષથી વધુ નહીં | ₹ 26,000/- |
કુલ જગ્યાઓ : 950
મહત્વપૂર્ણ તારીખો (Important Dates)
- ફોર્મ શરૂ થવાની તારીખ : 09 જાન્યુઆરી 2026
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 29 જાન્યુઆરી 2026
અરજી ફી (Application Fee)
- જનરલ કેટેગરી માટે : ₹ 100/-
- SC / ST / OBC / EWS / મહિલા ઉમેદવારો માટે : કોઈ ફી નથી
જરૂરી ડોક્યુમેન્ટ્સ
- પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી
- આધાર કાર્ડ
- જાતિ પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિફિકેટ (OBC ઉમેદવારો માટે)
- EWS સર્ટિફિકેટ (10% અનામત માટે)
- LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
- ગ્રેજ્યુએશનની માર્કશીટ
- ધોરણ 12 ની માર્કશીટ
- માન્ય મોબાઇલ નંબર અને ઈમેલ ID
- સ્પોર્ટ્સ / NCC સર્ટિફિકેટ (જો હોય તો)
- હાલ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હોય તો જોડાણ તારીખની વિગતો
- OJAS રજીસ્ટ્રેશન ID અને પાસવર્ડ
ફુલ નોટિફિકેશન PDF
-
PSI (Wireless) નોટિફિકેશન :
અહીં ક્લિક કરો -
Technical Operator નોટિફિકેશન :
અહીં ક્લિક કરો -
PSI (Motor Transport) નોટિફિકેશન :
અહીં ક્લિક કરો -
Head Constable Driver Mechanic નોટિફિકેશન :
અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી લિંક્સ
OJAS ઓફિશિયલ વેબસાઇટ :
અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટે :
અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ સૂચના
ફોર્મ ભરતી વખતે તમામ વિગતો ધ્યાનપૂર્વક ચકાસો. ખોટી માહિતી આપવાથી અરજી રદ થઈ શકે છે.
સરકારી ભરતી સંબંધિત નવીનતમ અપડેટ માટે અમારી વેબસાઇટ નિયમિત રીતે વિઝિટ કરતા રહો.
આ ભરતીની માહિતી તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.