ગુજરાત રાજ્ય પોલીસ દળમાં ભરતી 2026
ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ ટેકનિકલ અને અધિકારી કક્ષાની જગ્યાઓ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. સરકારી નોકરી ઇચ્છુક ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે. કુલ 950 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
📌 પોસ્ટ વિગત
1. પોલીસ સબ ઇન્સ્પેકટર (વાયરલેસ)
- કુલ જગ્યા: 172
- ઉંમર મર્યાદા: 35 વર્ષથી વધુ નહીં
- પગાર ધોરણ: ₹49,600/-
2. ટેકનિકલ ઓપરેટર
- કુલ જગ્યા: 698
- ઉંમર મર્યાદા: 35 વર્ષથી વધુ નહીં
- પગાર ધોરણ: ₹40,800/-
3. પોલીસ સબ ઇન્સ્પેકટર (મોટર ટ્રાન્સપોર્ટ)
- કુલ જગ્યા: 35
- ઉંમર મર્યાદા: 35 વર્ષથી વધુ નહીં
- પગાર ધોરણ: ₹49,600/-
4. હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-1)
- કુલ જગ્યા: 45
- ઉંમર મર્યાદા: 33 વર્ષથી વધુ નહીં
- પગાર ધોરણ: ₹26,000/-
👉 કુલ જગ્યાઓ: 950
🗓️ મહત્વપૂર્ણ તારીખો
- ફોર્મ શરૂ થવાની તારીખ: 09 જાન્યુઆરી 2026
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 29 જાન્યુઆરી 2026
🎓 લાયકાત (પોસ્ટ મુજબ)
પોલીસ સબ ઇન્સ્પેકટર (વાયરલેસ) અને ટેકનિકલ ઓપરેટર:
સંબંધિત ટેકનિકલ શૈક્ષણિક લાયકાત સરકારની સૂચના મુજબ હોવી આવશ્યક.
પોલીસ સબ ઇન્સ્પેકટર (મોટર ટ્રાન્સપોર્ટ):
મોટર મિકેનિકલ અથવા સંબંધિત ક્ષેત્રની લાયકાત જરૂરી.
હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક:
ડ્રાઈવિંગ અને મિકેનિકલ ક્ષેત્રનો અનુભવ અને લાયકાત જરૂરી.
📄 ફુલ નોટિફિકેશન લિંક્સ
- PSI (વાયરલેસ) & ટેકનિકલ ઓપરેટર:
અહીં ક્લિક કરો - PSI (મોટર ટ્રાન્સપોર્ટ):
અહીં ક્લિક કરો - હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક:
અહીં ક્લિક કરો
💰 અરજી ફી
- જનરલ કેટેગરી: ₹100/-
- અન્ય કેટેગરી: કોઈ ફી નથી
🌐 મહત્વપૂર્ણ લિંક્સ
- OJAS વેબસાઈટ:
અહીં ક્લિક કરો - ઓનલાઈન ફોર્મ ભરવા:
અહીં ક્લિક કરો
📑 જરૂરી ડોક્યુમેન્ટ્સ
- પાસપોર્ટ સાઈઝ ફોટો અને સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડે તો)
- નૉન-ક્રિમિલેયર સર્ટિફિકેટ (OBC માટે)
- EWS સર્ટિફિકેટ (10% અનામત માટે)
- LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
- ગ્રેજ્યુએશન અને ધોરણ 12ની માર્કશીટ
- માન્ય મોબાઈલ નંબર અને ઈમેઈલ ID
- સ્પોર્ટ્સ / NCC સર્ટિફિકેટ (હોય તો)
📢 નોંધ: આ ભરતી સંબંધિત માહિતી માત્ર અધિકૃત નોટિફિકેશનના આધારે આપવામાં આવી છે. અરજી કરતા પહેલા સંપૂર્ણ જાહેરાત ધ્યાનપૂર્વક વાંચવી.
👉 આ ભરતીની માહિતી તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.