ગુજરાત રાજ્ય પોલીસ ભરતી 2026 : 950 જગ્યા માટે મોટી ભરતી જાહેર
ગુજરાત રાજ્ય પોલીસ દળમાં ટેક્નિકલ અને ટ્રાન્સપોર્ટ કેડરના વિવિધ પદો માટે
Police Recruitment 2026 ની સત્તાવાર જાહેરાત બહાર પડી છે.
આ ભરતી OJAS Gujarat પોર્ટલ મારફતે ઓનલાઈન અરજીથી કરવામાં આવશે.
લાયક ઉમેદવારો માટે આ એક ઉત્તમ સરકારી નોકરીની તક છે.
📌 ઉપલબ્ધ પોસ્ટની વિગતો
| પોસ્ટ નામ | કુલ જગ્યા | ઉંમર મર્યાદા | પગાર (લેવલ) |
|---|---|---|---|
| પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ) | 172 | 35 વર્ષ સુધી | ₹49,600/- |
| ટેક્નિકલ ઓપરેટર | 698 | 35 વર્ષ સુધી | ₹40,800/- |
| પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ) | 35 | 35 વર્ષ સુધી | ₹49,600/- |
| હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-1) | 45 | 33 વર્ષ સુધી | ₹26,000/- |
કુલ જગ્યા : 950
🗓️ મહત્વપૂર્ણ તારીખો
- ફોર્મ શરૂ થવાની તારીખ : 09 જાન્યુઆરી 2026
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 29 જાન્યુઆરી 2026
🎓 શૈક્ષણિક લાયકાત
▶ PSI Wireless & Technical Operator
- B.E. / B.Tech – Computer Engineering
- B.E. / B.Tech – Information Technology / ICT
- B.E. / B.Tech – Computer Science
- B.E. / B.Tech – Electronics & Communication
- B.E. / B.Tech – Electronics / Electronics & Telecommunication
▶ PSI Motor Transport
- B.E. Automobile Engineering
- B.E. Mechanical Engineering
▶ Head Constable Driver Mechanic
- Diploma in Automobile Engineering
- Diploma in Mechanical Engineering
💰 અરજી ફી
- જનરલ કેટેગરી : ₹100/-
- SC / ST / OBC / EWS : કોઈ ફી નથી
📄 જરૂરી ડોક્યુમેન્ટ્સ
- પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી
- આધાર કાર્ડ
- જાતિ પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિફિકેટ (OBC)
- EWS સર્ટિફિકેટ (10% અનામત માટે)
- LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
- ધોરણ 12 અને ગ્રેજ્યુએશનની માર્કશીટ
- મોબાઈલ નંબર અને ઈમેલ ID
- NCC / Sports સર્ટિફિકેટ (જો હોય તો)
📥 મહત્વપૂર્ણ લિંક્સ
📑 નોટિફિકેશન PDF
- PSI Wireless & Technical Operator Notification
- PSI Motor Transport Notification
- Head Constable Driver Mechanic Notification
🔔 મહત્વપૂર્ણ સૂચના
ફોર્મ ભરતા પહેલા સત્તાવાર નોટિફિકેશન ધ્યાનથી વાંચવું અનિવાર્ય છે.
ખોટી માહિતી ભરવાથી અરજી રદ થઈ શકે છે.
આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.