|શ્રી-૧|

INJOBMAHITI

GSSSB CCE ભરતી 2026 | 5700 જગ્યાઓ માટે મોટી ભરતી જાહેર

ગુજરાત સરકારમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા
CCE ભરતી 2026 માટે અધિકૃત જાહેરાત જાહેર કરવામાં આવી છે.
આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 5700 જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

GSSSB CCE Recruitment 2026 – સંક્ષિપ્ત વિગતો

વિગત માહિતી
ભરતી સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટનું નામ CCE (Combined Competitive Examination)
કુલ જગ્યા 5700
જાહેરાત નંબર 378/202526
વર્ગ વર્ગ-3 (ગ્રુપ A તથા ગ્રુપ B)
પરિક્ષાની તારીખ 15 માર્ચ 2026

CCE પરિક્ષા દ્વારા કઈ પોસ્ટ્સ માટે ભરતી થશે?

GSSSB CCE પરિક્ષા એક સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા છે, જેના માધ્યમથી
વિવિધ વર્ગ-3 સરકારી પદો માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે.
આ ભરતી રાજ્ય સરકારના અલગ-અલગ વિભાગોમાં કરવામાં આવશે.

કોણ અરજી કરી શકે?

CCE ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અને કેટેગરી મુજબની છૂટછાટ
વિગતવાર માહિતી અધિકૃત નોટિફિકેશનમાં આપવામાં આવશે.
ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા
GSSSB ની ઓફિશિયલ વેબસાઇટ પરથી નોટિફિકેશન જરૂર વાંચો.

GSSSB CCE Exam Date 2026

GSSSB દ્વારા જાહેર કરેલ માહિતી મુજબ
CCE પરિક્ષા તારીખ 15/03/2026 નક્કી કરવામાં આવી છે.
પરિક્ષા સંબંધિત સિલેબસ, કોલ લેટર અને અન્ય સૂચનાઓ સમયસર વેબસાઇટ પર મૂકવામાં આવશે.

ઓફિશિયલ વેબસાઇટ લિંક

GSSSB CCE ભરતી 2026 વિશેની નવીનતમ માહિતી, નોટિફિકેશન અને અપડેટ્સ માટે
નીચે આપેલી ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો:

👉
GSSSB Official Website – Click Here

મહત્વપૂર્ણ સૂચના

આ લેખ માત્ર માહિતી માટે છે. ભરતી સંબંધિત અંતિમ અને અધિકૃત માહિતી
GSSSB દ્વારા જાહેર કરેલ નોટિફિકેશન અનુસાર માન્ય રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!