Federal Bank Office Assistant ભરતી 2026
ફેડરલ બેન્ક દ્વારા યુવા ઉમેદવારો માટે Office Assistant પદ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે.
આ ભરતી ખાસ કરીને 10 પાસ ઉમેદવારો માટે એક સારો મોકો છે, જેઓ બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની ઇચ્છા ધરાવે છે.
આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો નક્કી કરેલ તારીખ પહેલાં અરજી કરી શકે છે.
ભરતીની મુખ્ય વિગતો
- સંસ્થા : Federal Bank
- પોસ્ટનું નામ : Office Assistant
- અરજી પ્રક્રિયા : ઓનલાઇન
લાયકાત (Eligibility)
- ઉમેદવાર ઓછામાં ઓછો 10 પાસ હોવો જરૂરી છે.
- માન્ય બોર્ડમાંથી અભ્યાસ પૂર્ણ કરેલ હોવો જોઈએ.
ઉંમર મર્યાદા
- ન્યૂનતમ ઉંમર : 18 વર્ષ
- મહત્તમ ઉંમર : 20 વર્ષ
- ઉમેદવારની જન્મ તારીખ 01/12/2005 થી 01/12/2007 વચ્ચે હોવી ફરજિયાત છે.
મહત્વની તારીખો
- ફોર્મ શરૂ થવાની તારીખ : 30/12/2025
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 08/01/2026
- પરીક્ષા તારીખ : 01/02/2026
અરજી ફી
- જનરલ / OBC / EWS : ₹500/-
- SC / ST : ₹100/-
અરજી ફી ઓનલાઇન માધ્યમથી ચૂકવવાની રહેશે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી મુખ્યત્વે લખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે.
પરીક્ષા સંબંધિત વધુ માહિતી અધિકૃત નોટિફિકેશનમાં આપવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી?
- સૌ પ્રથમ Federal Bank ની અધિકૃત વેબસાઇટ પર જાઓ.
- Office Assistant ભરતી સંબંધિત લિંક પર ક્લિક કરો.
- ઓનલાઈન ફોર્મમાં જરૂરી માહિતી ભરો.
- દસ્તાવેજો અપલોડ કરો.
- અરજી ફી ચૂકવો.
- ફોર્મ સબમિટ કર્યા બાદ પ્રિન્ટ સાચવી રાખો.
મહત્વની લિંક્સ
👉 ભરતી ફૂલ નોટિફિકેશન :
અહીં ક્લિક કરો
👉 Federal Bank અધિકૃત વેબસાઇટ :
અહીં ક્લિક કરો
👉 ઓનલાઈન ફોર્મ ભરવા માટે :
અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ સૂચના
અરજી કરતા પહેલા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ
ઓફિશિયલ નોટિફિકેશન સંપૂર્ણ વાંચી લે.
કોઈ પણ ખોટી માહિતી માટે વેબસાઇટ જવાબદાર રહેશે નહીં.
આ પ્રકારની વધુ સરકારી અને બેંક ભરતીની માહિતી માટે અમારી વેબસાઇટ INJOBMAHIT સાથે જોડાયેલા રહો.