અમદાવાદ PM પોષણ યોજના ભરતી 2026 | જિલ્લા કો-ઓર્ડિનેટર અને MDM સુપરવાઇઝર ભરતી
અમદાવાદ જિલ્લા મધ્યાહન ભોજન યોજના ભરતી 2026 – PM પોષણ યોજના હેઠળ નવી તક અમદાવાદ જિલ્લામાં PM પોષણ યોજના (Mid Day Meal) હેઠળ નવી ભરતી જાહેર કરવામાં આવી છે. જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ MDM સુપરવાઇઝર માટે ઉમેદવારો પાસેથી ઓફલાઇન અરજી મંગાવવામાં આવી છે. સરકારી પ્રોજેક્ટમાં કામ કરવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારો માટે આ સારી … Read more