BOI એપ્રેન્ટિસ ભરતી 2026 : બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા 400 જગ્યાઓ માટે ભરતી
બેન્ક ઓફ ઈન્ડિયા (BOI) દ્વારા એપ્રેન્ટિસ પોસ્ટ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે.
બેન્કિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે આ એક સારી તક છે.
કુલ 400 જગ્યા માટે ભરતી થશે, જેમાંથી ગુજરાત માટે 43 જગ્યા ફાળવવામાં આવી છે.
મુખ્ય માહિતી એક નજરે
- સંસ્થા : બેન્ક ઓફ ઈન્ડિયા (Bank of India)
- પોસ્ટ : એપ્રેન્ટિસ
- કુલ જગ્યા : 400
- ગુજરાતમાં જગ્યા : 43
- અરજી પ્રક્રિયા : ઓનલાઈન
મહત્વની તારીખો
- ફોર્મ શરૂ તારીખ : 25 ડિસેમ્બર 2025
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 10 જાન્યુઆરી 2026
લાયકાત (Educational Qualification)
ઉમેદવાર કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવો જરૂરી છે.
ઉંમર મર્યાદા
ઉમેદવારની ઉંમર 20 થી 28 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
સરકારના નિયમ મુજબ આરક્ષિત વર્ગને ઉંમર મર્યાદામાં છૂટછાટ મળશે.
કેટેગરી પ્રમાણે અરજી ફી
- જનરલ / EWS / OBC : ₹800 + GST
- SC / ST / મહિલા ઉમેદવાર : ₹600
- PwD ઉમેદવાર : ₹400 + GST
જરૂરી ડોક્યુમેન્ટ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- સહી (Signature)
- આધાર કાર્ડ
- LC (લિવિંગ સર્ટિફિકેટ)
- જાતિનો દાખલો (લાગુ પડે ત્યાં)
- તમામ માર્કશીટ (લાયકાત અનુસાર)
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
અરજી કરવાની પ્રક્રિયા
ઉમેદવારને BOI એપ્રેન્ટિસ ભરતી માટે NATS પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
અરજી કરતા પહેલા અધિકૃત નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવે છે.
મહત્વની લિંક્સ
-
અધિકૃત વેબસાઈટ :
bankofindia.bank.in
-
ભરતી નોટિફિકેશન :
અહીં ક્લિક કરો
-
ઓનલાઈન ફોર્મ ભરવા :
અહીં ક્લિક કરો
-
ફોર્મ ભરવાની માર્ગદર્શિકા :
અહીં ક્લિક કરો
નોંધ : ભરતી સંબંધિત કોઈ પણ ફેરફાર માટે માત્ર અધિકૃત વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી જ માન્ય ગણાશે.