ભાવનગર મહાનગર પાલિકા ભરતી 2026 (BMC Bhavnagar Recruitment)
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા વિવિધ ટેક્નિકલ અને ક્લાર્ક લેવલની જગ્યાઓ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે.
જે ઉમેદવારો ગુજરાત સરકારની નોકરી શોધી રહ્યા છે તેમના માટે આ એક સારી તક છે.
આ ભરતી OJAS વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે.
ભરતી સંસ્થા
- સંસ્થા નામ : ભાવનગર મહાનગર પાલિકા (BMC)
- ભરતી પ્રકાર : સરકારી નોકરી
- અરજી માધ્યમ : ઓનલાઈન (OJAS)
પોસ્ટની વિગત અને લાયકાત
1. અધિક મદદનીશ ઇજનેર (મિકેનિકલ)
- લાયકાત : BE / B.Tech (Mechanical)
- પગાર : ₹49,600/-
- ઉંમર મર્યાદા : 35 વર્ષથી વધુ નહીં
2. અધિક મદદનીશ ઇજનેર (ઇલેક્ટ્રિકલ)
- લાયકાત : BE / B.Tech (Electrical)
- પગાર : ₹49,600/-
- ઉંમર મર્યાદા : 35 વર્ષથી વધુ નહીં
3. ટેકનિકલ આસિસ્ટન્ટ (મિકેનિકલ)
- લાયકાત : BE / B.Tech (Mechanical)
- પગાર : ₹40,800/-
- ઉંમર મર્યાદા : 35 વર્ષથી વધુ નહીં
4. હેડ ક્લાર્ક / ઇન્સ્પેક્ટર
- લાયકાત : કોલેજ પાસ
- પગાર : ₹40,800/-
- ઉંમર મર્યાદા : 35 વર્ષથી વધુ નહીં
5. સિનિયર ક્લાર્ક
- લાયકાત : કોલેજ પાસ
- પગાર : ₹26,000/-
- ઉંમર મર્યાદા : 35 વર્ષથી વધુ નહીં
6. લેબ ટેક્નિશિયન
- લાયકાત : B.Sc (Chemistry)
- પગાર : ₹40,800/-
- ઉંમર મર્યાદા : 35 વર્ષથી વધુ નહીં
મહત્વપૂર્ણ તારીખો
- ફોર્મ શરૂ થવાની તારીખ : 09/01/2026 (બપોરે 2:00 વાગ્યે)
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 29/01/2026 (રાત્રે 11:59 વાગ્યા સુધી)
ઉંમર ગણતરી માટે
અહીં ક્લિક કરો
અરજી ફી
- જનરલ કેટેગરી : ₹500/-
- અન્ય કેટેગરી : ₹250/-
જરૂરી દસ્તાવેજો
- પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી
- આધાર કાર્ડ
- જાતિ પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિફિકેટ (OBC માટે)
- EWS સર્ટિફિકેટ
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC)
- લાયકાત મુજબની માર્કશીટ
- કાયમી મોબાઈલ નંબર
- માન્ય ઈમેઈલ આઈડી
- હાલ સરકારી નોકરીમાં હો તો જોડાણ તારીખ
- OJAS રજીસ્ટ્રેશન નંબર (જો હોય તો)
ફૂલ નોટિફિકેશન લિંક
- અધિક મદદનીશ ઇજનેર (મિકેનિકલ)
- અધિક મદદનીશ ઇજનેર (ઇલેક્ટ્રિકલ)
- ટેકનિકલ આસિસ્ટન્ટ
- હેડ ક્લાર્ક / ઇન્સ્પેક્ટર
- સિનિયર ક્લાર્ક
- લેબ ટેક્નિશિયન
ઓનલાઈન અરજી લિંક્સ
👉 જાહેરાત જોવા માટે :
અહીં ક્લિક કરો
👉 ફોર્મ ભરવા માટે :
અહીં ક્લિક કરો
નોંધ : ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા અધિકૃત નોટિફિકેશન ધ્યાનથી વાંચી લેવું.
આ લેખ માહિતી માટે છે, ભરતી સંબંધિત અંતિમ અધિકાર સંસ્થા પાસે રહેશે.