BMC ભરતી 2026: ભાવનગર મહાનગર પાલિકા દ્વારા નવી ભરતી જાહેર
ભાવનગર મહાનગર પાલિકા (BMC) દ્વારા વર્ષ 2026 માટે વિવિધ ટેકનિકલ અને નોન-ટેકનિકલ પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
આ ભરતી સરકારી નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે એક સારો અવસર છે.
લાયકાત ધરાવતા ઉમેદવારો OJAS વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે.
📌 પોસ્ટની વિગત
1. અધિક મદદનીશ ઇજનેર (મિકેનિક)
- લાયકાત: BE / B.Tech (Mechanical)
- પગાર: ₹49,600/- પ્રતિ મહિનો
- ઉંમર મર્યાદા: 35 વર્ષથી વધુ નહીં
2. અધિક મદદનીશ ઇજનેર (ઇલેક્ટ્રિકલ)
- લાયકાત: BE / B.Tech (Electrical)
- પગાર: ₹49,600/- પ્રતિ મહિનો
- ઉંમર મર્યાદા: 35 વર્ષથી વધુ નહીં
3. ટેકનિકલ આસિસ્ટન્ટ (મિકેનિક)
- લાયકાત: BE / B.Tech (Mechanical)
- પગાર: ₹40,800/- પ્રતિ મહિનો
- ઉંમર મર્યાદા: 35 વર્ષથી વધુ નહીં
4. હેડ ક્લાર્ક / ઇન્સ્પેક્ટર
- લાયકાત: કોલેજ પાસ
- પગાર: ₹40,800/- પ્રતિ મહિનો
- ઉંમર મર્યાદા: 35 વર્ષથી વધુ નહીં
5. સિનિયર ક્લાર્ક
- લાયકાત: કોલેજ પાસ
- પગાર: ₹26,000/- પ્રતિ મહિનો
- ઉંમર મર્યાદા: 35 વર્ષથી વધુ નહીં
6. લેબ ટેક્નિશિયન
- લાયકાત: B.Sc (Chemistry)
- પગાર: ₹40,800/- પ્રતિ મહિનો
- ઉંમર મર્યાદા: 35 વર્ષથી વધુ નહીં
🗓️ મહત્વની તારીખો
- ફોર્મ શરૂ થવાની તારીખ: 09 જાન્યુઆરી 2026 (બપોરે 2:00)
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 29 જાન્યુઆરી 2026 (રાત્રે 11:59)
💰 અરજી ફી
- જનરલ કેટેગરી: ₹500/-
- અન્ય કેટેગરી (SC/ST/OBC/EWS): ₹250/-
📄 જરૂરી દસ્તાવેજો
- ફોટો અને સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડે તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિફિકેટ (OBC માટે)
- EWS સર્ટિફિકેટ (10% અનામત માટે)
- LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
- લાયકાત મુજબની માર્કશીટ
- માન્ય મોબાઈલ નંબર અને ઈમેલ ID
- હાલ સરકારી નોકરીમાં હોય તો જોડાણ તારીખની વિગતો
- OJAS રજીસ્ટ્રેશન નંબર (હોય તો)
📢 નોટિફિકેશન લિંક્સ
- અધિક મદદનીશ ઇજનેર (મિકેનિક)
- અધિક મદદનીશ ઇજનેર (ઇલેક્ટ્રિકલ)
- ટેકનિકલ આસિસ્ટન્ટ (મિકેનિક)
- હેડ ક્લાર્ક / ઇન્સ્પેક્ટર
- સિનિયર ક્લાર્ક
- લેબ ટેક્નિશિયન
📝 ઓનલાઈન અરજી માટે મહત્વની લિંક્સ
👉 OJAS નોટિસ બોર્ડ
👉 અરજી ફોર્મ ભરવા અહીં ક્લિક કરો
નોટ: ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા સંપૂર્ણ નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચો.
સરકારી નોકરી, ગુજરાત ભરતી, BMC Bhavnagar Recruitment 2026 જેવી નવીનતમ માહિતી માટે અમારી વેબસાઇટ નિયમિત મુલાકાત લો.