GSRTC Amreli Apprentice Recruitment 2026: 12 પાસ અને ITI ઉમેદવારો માટે ભરતી
GSRTC Amreli Apprentice Recruitment 2026 GSRTC Amreli Apprentice Recruitment 2026 અંતર્ગત અમરેલી ST વિભાગમાં એપ્રેન્ટિસ તરીકે જોડાવા ઇચ્છતા 12 પાસ અને ITI લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તક આપવામાં આવી છે. ભરતી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન સાથે વિભાગીય કચેરીમાંથી અરજીપત્રક મેળવીને ઓફલાઇન જમા કરાવવાનું રહેશે. અરજી કરતા પહેલા લાયકાત, માન્ય ITI ટ્રેડ અને છેલ્લી તારીખ ધ્યાનથી તપાસવી … Read more








