|શ્રી-૧|

INJOBMAHITI





એપ્રેન્ટિસ ભરતી 2026 | મુદ્રાલય એપ્રેન્ટિસ અધિનિયમ 1961



મુદ્રાલયમાં એપ્રેન્ટિસ ભરતી 2026

એપ્રેન્ટિસ અધિનિયમ – 1961 હેઠળ અત્રેના મુદ્રાલય વિભાગ દ્વારા એપ્રેન્ટિસ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે.
આ ભરતી અંતર્ગત ઉમેદવારોને વ્યાવસાયિક તાલીમ સાથે સરકારી ક્ષેત્રમાં કામ કરવાનો ઉત્તમ મોકો મળશે.

પોસ્ટની વિગતો

ઉંમર મર્યાદા

ઉમેદવારની ઉંમર 14 વર્ષથી 25 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે.

મહત્વપૂર્ણ તારીખ

અરજી કરવાની છેલ્લી તારીખ : 31 જાન્યુઆરી 2026

એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન ફરજિયાત

આ ભરતી માટે અરજી કરતા પહેલા ઉમેદવારે Apprenticeship India Portal પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
રજીસ્ટ્રેશન વગર ઉમેદવારી માન્ય ગણાશે નહીં.

એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ

રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ મળતો રજીસ્ટ્રેશન નંબર ભવિષ્યમાં ઉપયોગ માટે સુરક્ષિત રાખવો.

એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન લિંક

નીચે આપેલ લિંકને ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝર માં ઓપન કરીને રજીસ્ટ્રેશન કરી શકશો.

નોંધ : એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન ફોર્મ મોબાઈલ ફોનમાં ભરવું શક્ય નથી.

મહત્વપૂર્ણ સૂચના

આ ભરતી સંબંધિત તમામ માહિતી અધિકૃત સૂચના પર આધારિત છે.
ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા તમામ વિગતો ધ્યાનપૂર્વક વાંચી લેવી.

આ પ્રકારની Government Apprentice Jobs 2026, નવી ભરતી, અને સરકારી નોકરીની અપડેટ્સ માટે અમારી વેબસાઇટને નિયમિત રીતે મુલાકાત લેતા રહો.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!