GSSSB સ્પીચ થેરાપીસ્ટ ભરતી 2026 | દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ
સ્પીચ થેરાપીસ્ટ પોસ્ટ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે કુલ
01 જગ્યા જાહેર કરવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો
ઓનલાઈન અરજી કરી શકે છે.
રસ ધરાવતા ઉમેદવારો માટે અરજી કરવાની મહત્વપૂર્ણ તારીખો, લાયકાત, ઉંમર મર્યાદા, પગાર અને
અરજી કરવાની પ્રક્રિયા વિશેની તમામ જરૂરી માહિતી નીચે આપવામાં આવી છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા અધિકૃત નોટિફિકેશન જરૂર વાંચવું.
ભરતીનો સંક્ષિપ્ત પરિચય
| સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
|---|---|
| પોસ્ટ નામ | સ્પીચ થેરાપીસ્ટ |
| જાહેરાત ક્રમાંક | 405-202526 |
| કુલ જગ્યા | 01 |
| ભરતી પ્રકાર | દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ |
| અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
| ફોર્મ શરૂ તારીખ | 06 માર્ચ 2026 |
| ફોર્મ છેલ્લી તારીખ | 20 માર્ચ 2026 |
| ફી ભરવાની છેલ્લી તારીખ | 23 માર્ચ 2026 |
| ઉંમર મર્યાદા | 18 થી 37 વર્ષ |
| પગાર | ₹40,800 પ્રતિ મહિનો (પ્રથમ પાંચ વર્ષ) |
કેટેગરી પ્રમાણે જગ્યા
| કેટેગરી | જગ્યા |
|---|---|
| દિવ્યાંગ ઉમેદવાર | 01 |
જરૂરી ડોક્યુમેન્ટ
ઓનલાઈન અરજી કરતી વખતે નીચેના ડોક્યુમેન્ટ જરૂરી રહેશે.
- પાસપોર્ટ સાઇઝ ફોટો (વ્હાઇટ બેકગ્રાઉન્ડ અને તારીખ સાથે)
- સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિફિકેટ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
- હાલ સરકારી નોકરીમાં હોય તો જોડાયા ની તારીખ
- Ojas વેબસાઈટ રજીસ્ટ્રેશન નંબર (જો હોય તો)
નોંધ : ફોટો વ્હાઇટ બેકગ્રાઉન્ડ સાથે અને ફોટો પડાવ્યાની તારીખ દર્શાવતો હોવો જોઈએ.
ફોટો અરજીની છેલ્લી તારીખથી એક વર્ષથી જૂનો ન હોવો જોઈએ.
મહત્વપૂર્ણ લિંક્સ
| વિગત | લિંક |
|---|---|
| ભરતીની અધિકૃત નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
| પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ | અહીં ક્લિક કરો |
| અધિકૃત વેબસાઈટ | અહીં ક્લિક કરો |
| ઓનલાઈન ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કેવી રીતે કરવી ?
- સૌ પ્રથમ Ojas ની અધિકૃત વેબસાઈટ પર જાઓ.
- GSSSB સ્પીચ થેરાપીસ્ટ ભરતીની જાહેરાત પસંદ કરો.
- તમારી જરૂરી માહિતી દાખલ કરો.
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- અરજી ફી ભર્યા બાદ ફોર્મ સબમિટ કરો.
- ભવિષ્ય માટે અરજીનો પ્રિન્ટ રાખવો.
આ ભરતી વિશે વધુ માહિતી માટે ઉમેદવારો અધિકૃત નોટિફિકેશન વાંચી શકે છે.
નવી સરકારી નોકરીઓ અને ભરતી અંગેની તાજી માહિતી માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો.