DR. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) એડમિશન 2026
DR. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) દ્વારા
January-2026 Admission Term માટે વિવિધ
UG, PG, Diploma, Certificate અને Vocational Courses
માટે ઓનલાઈન એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
📚 ઉપલબ્ધ કોર્સ
- Graduation (UG Courses)
- Post Graduation (PG Courses)
- Diploma Courses
- Vocational Courses
- Certificate Courses
તમામ વિદ્યાર્થીઓએ પ્રથમવાર એડમિશન લેતી વખતે
Student Development Fees તરીકે ₹300/- ભરવાના રહેશે.
તે ઉપરાંત GCAS Registration Fees ₹300/- પણ લાગુ પડશે.
⚠️ મહત્વપૂર્ણ નોંધ
B.Ed / Special B.Ed / MLIS / BLIS કોર્સ માટે
માત્ર July Session દરમિયાન જ અરજી કરી શકાશે.
📝 UG & PG Admission Process (Step by Step)
UG અને PG અભ્યાસક્રમોમાં એડમિશન મેળવવા માટે નીચે દર્શાવેલ
તમામ સ્ટેપ્સ ક્રમશઃ અને સમયમર્યાદામાં પૂર્ણ કરવું ફરજિયાત છે.
Step 1: ABC ID જનરેટ કરો
Step 2: DEB ID જનરેટ કરો
Step 3: GCAS રજીસ્ટ્રેશન (UG & PG)
GCAS Registration કરવા અહીં ક્લિક કરો
GCAS રજીસ્ટ્રેશન દરમિયાન નીચે મુજબના સ્ટેપ્સ પૂર્ણ કરવાના રહેશે:
- Payment
- Profile Details
- Academic Details
- Choice Filling
- Final Submit
Step 4: BAOU Admission Portal પર Apply કરો
University Admission Portal માટે અહીં ક્લિક કરો
🎓 Certificate & Diploma Courses Admission
Step 1: E-PIN મેળવો
Step 2: Registration પ્રક્રિયા
Registration માટે અહીં ક્લિક કરો
📄 જરૂરી ડોક્યુમેન્ટ્સ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- સહી (Signature)
- આધાર કાર્ડ
- LC (Leaving Certificate)
- I-Card (Second / Third Year Admission માટે)
- કાસ્ટ સર્ટિફિકેટ (જો લાગુ પડે તો)
- ઓનલાઈન ફી ભર્યાની રસીદ
- પાછલા વર્ષની માર્કશીટ
- મોબાઇલ નંબર
- માન્ય Email ID
📞 GCAS Portal Help & Support
Email ID: support-gcas@gujgov.edu.in
Technical Helpline: 079-23277360