SMC ભરતી 2026: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટાફ નર્સ અને લેબ ટેક્નિશિયન ભરતી
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા શહેરી વિસ્તારમાં આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બનાવવા માટે
સ્ટાફ નર્સ અને લેબ ટેક્નિશિયન પોસ્ટ માટે કરાર આધારીત ભરતી જાહેર કરવામાં આવી છે.
લાયક ઉમેદવારો પાસેથી ફક્ત ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે.
ભરતીની મુખ્ય વિગતો
- સંસ્થા: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)
- ભરતી પ્રકાર: કરાર આધારીત (Contract Based)
- અરજી પ્રક્રિયા: ઓનલાઇન
- ફોર્મ શરૂ તારીખ: 20 જાન્યુઆરી 2026 (સવારે 11:00 કલાક)
- ફોર્મ છેલ્લી તારીખ: 29 જાન્યુઆરી 2026 (રાત્રે 11:00 કલાક)
- નૌકરી સ્થાન: સુરત, ગુજરાત
પોસ્ટ વાઇઝ જગ્યાઓ અને પગાર
| ક્રમ | પોસ્ટનું નામ | જગ્યાઓ | માસિક ફિક્સ પગાર |
|---|---|---|---|
| 1 | સ્ટાફ નર્સ | 03 | ₹ 20,000/- |
| 2 | લેબ ટેક્નિશિયન | 240 (શિફ્ટ ડ્યુટી) | ₹ 20,000/- |
લાયકાત (Educational Qualification)
▶ સ્ટાફ નર્સ
- GNM અથવા B.Sc Nursing પાસ
- ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું માન્ય રજીસ્ટ્રેશન ફરજિયાત
▶ લેબ ટેક્નિશિયન
- B.Sc (Chemistry / Microbiology) અથવા M.Sc (Organic Chemistry / Microbiology)
- માન્ય સંસ્થામાંથી લેબોરેટરી ટેક્નિશિયન ટ્રેનિંગ કોર્સ પાસ કરેલ હોવો જોઈએ
અરજી કેવી રીતે કરશો?
ઇચ્છુક અને લાયક ઉમેદવારોએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની અધિકૃત વેબસાઇટ પર જઈને
સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરવી રહેશે. અરજી કરતા પહેલા ભરતી સંબંધિત સૂચનાઓ
અને લાયકાત ધ્યાનપૂર્વક વાંચવી જરૂરી છે.
મહત્વપૂર્ણ લિંક્સ
- 📄 આધિકૃત નોટિફિકેશન:
અહીં ક્લિક કરો - 🌐 SMC અધિકૃત વેબસાઇટ:
suratmunicipal.gov.in - 📝 ઓનલાઇન અરજી લિંક:
અહીં અરજી કરો
SMC ભરતી 2026 શા માટે ખાસ છે?
- ગુજરાત સરકાર હેઠળની સુરક્ષિત નોકરી
- આકર્ષક માસિક ફિક્સ પગાર
- મેડિકલ અને પેરામેડિકલ ક્ષેત્રના ઉમેદવારો માટે સારો અવસર
- ઓનલાઇન અરજી પ્રક્રિયા સરળ અને ઝડપી
નોંધ: ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા અરજી પૂર્ણ કરવી અનિવાર્ય છે.
📢 આવી વધુ સરકારી ભરતી, ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ અને નવી અપડેટ માટે
અમારી વેબસાઇટને નિયમિત મુલાકાત લેતા રહો.