|શ્રી-૧|

INJOBMAHITI





RBI Office Attendant Bharti 2026 | RBI ભરતી 572 જગ્યા | 10 પાસ માટે સરકારી નોકરી


RBI Office Attendant Recruitment 2026 | RBI ઓફિસ એટેન્ડન્ટ ભરતી 2026

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા વર્ષ 2026 માટે Office Attendant (ઓફિસ એટેન્ડન્ટ) પદ માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત સમગ્ર ભારતભરમાં કુલ 572 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

10 પાસ ઉમેદવારો માટે આ એક ઉત્તમ સરકારી નોકરીની તક છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો નક્કી કરેલ સમયમર્યાદામાં ઓનલાઇન અરજી કરી શકે છે.


RBI Office Attendant Bharti 2026 – સંક્ષિપ્ત માહિતી

ભરતી સંસ્થા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)
પોસ્ટનું નામ ઓફિસ એટેન્ડન્ટ (Office Attendant)
કુલ જગ્યાઓ 572
લાયકાત 10 પાસ
ઉંમર મર્યાદા 18 થી 25 વર્ષ
પગાર ધોરણ ₹ 24,250/- પ્રતિ મહિનો

RBI Office Attendant 2026 – મહત્વની તારીખો

  • ફોર્મ શરૂ થવાની તારીખ : 15 જાન્યુઆરી 2026
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 04 ફેબ્રુઆરી 2026

RBI Office Attendant Application Fee (ફોર્મ ફી)

  • SC / ST / PwBD / Ex-Serviceman : ₹ 50/-
  • General / OBC / EWS : ₹ 450/-

RBI Office Attendant Selection Process 2026

RBI Office Attendant ભરતી માટે ઉમેદવારોની પસંદગી નીચે મુજબ કરવામાં આવશે:

  1. ઓનલાઇન કસોટી (Online Test)
  2. ભાષા પ્રાવીણ્ય કસોટી (Language Proficiency Test – LPT)

1. ઓનલાઇન કસોટી (Online Examination)

  • કુલ સમયગાળો: 90 મિનિટ
  • ખોટા જવાબ માટે નેગેટિવ માર્કિંગ લાગુ રહેશે
  • દરેક ખોટા જવાબ માટે 1/4 ગુણ કપાશે
  • દરેક વિભાગમાં અલગથી પાસ થવું ફરજિયાત છે

2. ભાષા પ્રાવીણ્ય કસોટી (LPT)

ઓનલાઇન પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને Language Proficiency Test (LPT) આપવી પડશે.

  • LPT ફક્ત Qualifying Natureની રહેશે
  • પરીક્ષા સંબંધિત રાજ્યની સ્થાનિક અથવા સત્તાવાર ભાષામાં લેવામાં આવશે
  • ભાષા જ્ઞાન ન હોવા પર ઉમેદવારને અયોગ્ય જાહેર કરવામાં આવશે

RBI Office Attendant Notification 2026

RBI Office Attendant ભરતીની અધિકૃત નોટિફિકેશન PDF અહીંથી ડાઉનલોડ કરી શકાય છે:

👉 RBI Office Attendant Notification PDF – અહીં ક્લિક કરો


RBI Office Attendant Online Apply Link

RBI Office Attendant ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચે આપેલ લિંકનો ઉપયોગ કરો:

👉 RBI Office Attendant Online Apply – અહીં ક્લિક કરો


RBI Official Website

RBI સંબંધિત વધુ માહિતી માટે અધિકૃત વેબસાઇટની મુલાકાત લો:

👉 www.rbi.org.in


મહત્વપૂર્ણ સૂચના

ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે ફોર્મ ભરતા પહેલાં સંપૂર્ણ ઓફિશિયલ નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચો. ખોટી માહિતી આપવાથી અરજી રદ થઈ શકે છે.

આ પ્રકારની નવીનતમ સરકારી ભરતી, નોકરી સમાચાર અને ફોર્મ અપડેટ માટે અમારી વેબસાઇટને નિયમિત રીતે મુલાકાત લેતા રહો.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!