કડી નગરપાલિકા ભરતી 2026
કડી નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 (શહેરી) અંતર્ગત 11 માસના હંગામી કરાર આધારિત વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. લાયક અને ઇચ્છુક ઉમેદવારોને રૂબરૂ ઇન્ટરવ્યુ દ્વારા પસંદગી આપવામાં આવશે.
પોસ્ટ વિગત
| ક્રમ | પોસ્ટનું નામ | જગ્યા | માસિક પગાર |
|---|---|---|---|
| 1 | સિટી મેનેજર (SWM) | 1 | ₹30,000/- |
| 2 | સિટી મેનેજર (MIS / IT) | 1 | ₹30,000/- |
શૈક્ષણિક લાયકાત
સિટી મેનેજર (SWM)
- B.E / B.Tech (Environment / Civil)
- M.E / M.Tech (Environment / Civil)
- ડિગ્રી મેળવ્યા બાદ ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ જરૂરી
સિટી મેનેજર (MIS / IT)
- B.E / B.Tech (IT)
- M.E / M.Tech (IT)
- BCA / B.Sc IT / MCA / M.Sc IT
- ડિગ્રી મેળવ્યા બાદ ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ જરૂરી
નોંધ: સ્વચ્છ ભારત મિશન (SBM) સંબંધિત અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
ભરતી પ્રક્રિયા
આ ભરતી સંપૂર્ણપણે ઇન્ટરવ્યુ આધારિત રહેશે. કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં.
- ભરતી પ્રકાર: 11 માસનો હંગામી કરાર
- પગાર: ફિક્સ માસિક ₹30,000/-
મહત્વપૂર્ણ તારીખો
- ઇન્ટરવ્યુ તારીખ: 28 જાન્યુઆરી 2026
- સમય: સવારે 11:00 કલાક
- અરજી કરવાની છેલ્લી તારીખ: જાહેરાતના 15 દિવસમાં
ઇન્ટરવ્યુ સ્થળ
કડી નગરપાલિકા કાર્યાલય, કડી (ગુજરાત)
જરૂરી દસ્તાવેજો
- અરજી પત્ર
- બાયોડેટા (Resume)
- શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
- અનુભવ પ્રમાણપત્ર (હોઈ તો)
- આધાર પુરાવાની સ્વ-પ્રમાણિત નકલો
જાહેરનામા વિગતો
- જાહેરનામા નંબર: 1396 / 2025-26
- ક્રમાંક: નામાનિ/મહે/550/2025-26
મહત્વપૂર્ણ સૂચના
આ ભરતી કડી નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ સત્તાવાર સૂચના મુજબ છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે ઇન્ટરવ્યુ માટે સમયસર અને તમામ જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહે.
આ માહિતી માત્ર માર્ગદર્શન માટે છે. સત્તાવાર જાહેરાતને અંતિમ માનવામાં આવશે.