MKBU ભરતી 2026 | ભાવનગર યુનિવર્સિટી નોન ટીચિંગ પોસ્ટ માટે ભરતી
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી (MKBU) દ્વારા વિવિધ નોન ટીચિંગ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.
સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ એક સારી તક છે. અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રાખવામાં આવી છે.
📌 ભરતી સંસ્થા
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી (MKBU)
સ્થળ : ભાવનગર, ગુજરાત
🧾 પોસ્ટની વિગત (Non Teaching Posts)
- સિસ્ટમ એનાલિસ્ટ
- આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન
- કોમ્પ્યુટર ઓપરેટર
- ક્યુરેટર
- હર્બેરિયમ કીપર
- વાયરમેન
- લેબ આસિસ્ટન્ટ-કમ-સ્ટોર કીપર
- ડ્રાઈવર
- આસિસ્ટન્ટ એન્ડ ટાયપિસ્ટ
- જુનિયર એન્જિનિયર (સિવિલ)
- ફિલ્ડ કલેક્ટર
- લેબ ટેકનિશિયન
- લેબ આસિસ્ટન્ટ
📅 મહત્વપૂર્ણ તારીખો
| વિગત | તારીખ |
|---|---|
| ફોર્મ શરૂ થવાની તારીખ | 29/12/2025 |
| ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 22/01/2026 |
🎓 લાયકાત
દરેક પોસ્ટ માટે લાયકાત અલગ અલગ રાખવામાં આવી છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા સંબંધિત
પોસ્ટની ફૂલ નોટિફિકેશન જરૂરથી વાંચે.
💰 અરજી ફી
- જનરલ કેટેગરી : ₹1000/-
- SC / ST / SEBC / અન્ય : ₹500/-
📄 જરૂરી ડોક્યુમેન્ટ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- સહી (Signature)
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઇલ નંબર
- ઈમેઈલ ID
🔗 મહત્વપૂર્ણ લિંક્સ
ક્રમ નં. 1 થી 8 નોટિફિકેશન :
અહીં ક્લિક કરો
ક્રમ નં. 9 નોટિફિકેશન :
અહીં ક્લિક કરો
ક્રમ નં. 10 થી 13 નોટિફિકેશન :
અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે :
અહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવા માટે :
અહીં ક્લિક કરો
✅ મહત્વપૂર્ણ સૂચના
આ ભરતી સંબંધિત તમામ માહિતી અધિકૃત નોટિફિકેશન પરથી આપવામાં આવી છે. અરજી કરતા પહેલા એક વખત
ઓફિશિયલ નોટિફિકેશન જરૂર વાંચશો.
સરકારી નોકરી, યુનિવર્સિટી ભરતી અને નવી અપડેટ માટે અમારી વેબસાઈટને નિયમિત રીતે મુલાકાત લેતા રહો.