|શ્રી-૧|

INJOBMAHITI

BMC જુનિયર ક્લાર્ક પરીક્ષા OMR શીટ અને પ્રોવિઝનલ આન્સર કી જાહેર

ભાવનગર મહાનગરપાલિકા (BMC) દ્વારા જુનિયર ક્લાર્ક પદ માટે લેવામાં આવેલી ભરતી પરીક્ષાની
OMR શીટ તથા પ્રોવિઝનલ આન્સર કી અધિકૃત રીતે જાહેર કરવામાં આવી છે.
જે ઉમેદવારો આ પરીક્ષામાં હાજર રહ્યા હતા, તેઓ હવે પોતાની OMR શીટ જોઈ શકે છે અને
પ્રાથમિક આન્સર કી સાથે પોતાના જવાબો મેળવી શકે છે.

પરીક્ષાની મહત્વપૂર્ણ માહિતી

  • પોસ્ટનું નામ : જુનિયર ક્લાર્ક
  • જાહેરાત ક્રમાંક : BMC/202526/18
  • પરીક્ષા તારીખ : 11 જાન્યુઆરી 2026

OMR શીટ અને પ્રોવિઝનલ આન્સર કી

ઉમેદવારો પોતાની OMR શીટ તથા પ્રોવિઝનલ આન્સર કી નીચે આપેલ લિંક પરથી લોગિન કરીને જોઈ શકે છે.
આ સ્ટેજ પર ઉમેદવારોને પોતાના જવાબો ચકાસવાની તક મળે છે.

👉 OMR શીટ અને પ્રોવિઝનલ આન્સર કી જોવા માટે :

અહીં ક્લિક કરો

BMC અધિકૃત વેબસાઇટ

ભાવનગર મહાનગરપાલિકાની તમામ નવી ભરતી, સૂચનાઓ અને નોટિસ બોર્ડ માહિતી માટે અધિકૃત વેબસાઇટ ઉપયોગી છે.

👉 અધિકૃત વેબસાઇટ માટે :

અહીં ક્લિક કરો


BMC જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર (Question Paper)

જે ઉમેદવારો પરીક્ષા પેપર જોવું ઇચ્છે છે અથવા આગામી તૈયારી માટે પ્રશ્નપત્રનું વિશ્લેષણ કરવા માંગે છે,
તેઓ નીચે આપેલ લિંક પરથી સંપૂર્ણ પરીક્ષા પેપર ડાઉનલોડ કરી શકે છે.

  • પોસ્ટ : જુનિયર ક્લાર્ક
  • જાહેરાત ક્રમાંક : BMC/202526/18
  • પરીક્ષા તારીખ : 11/01/2026

👉 પરીક્ષા પેપર જોવા માટે :

અહીં ક્લિક કરો


ઉંમર ગણતરી માટે ઉપયોગી ટૂલ

સરકારી નોકરી માટે અરજી કરતી વખતે ઉંમર પાત્રતા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.
તમારી ચોક્કસ ઉંમર જાણવા માટે નીચે આપેલ Age Calculator ટૂલ ઉપયોગી રહેશે.

👉 Age Calculator Link :

અહીં ક્લિક કરો


આ પ્રકારની નવીનતમ Government Jobs Updates,
Answer Key, OMR Sheet,
Exam Paper અને ભરતી સમાચાર માટે અમારી વેબસાઇટને નિયમિત રીતે મુલાકાત લેતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!