GSSSB ડાયેટીશીયન ભરતી 2026 : સંપૂર્ણ માહિતી
ગુજરાત ગૌણ પસંદગી મંડળ (GSSSB) દ્વારા ડાયેટીશીયન પદ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે.
આ ભરતી જાહેરાત ક્રમાંક 371/202526 હેઠળ કરવામાં આવશે. લાયક ઉમેદવારો OJAS વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે.
ભરતીનો સંક્ષિપ્ત વિગતવાર
- પોસ્ટનું નામ : ડાયેટીશીયન
- જાહેરાત નંબર : 371/202526
- કુલ જગ્યાઓ : 16
- નોકરીનો પ્રકાર : રાજ્ય સરકારની નોકરી
મહત્વપૂર્ણ તારીખો
- ફોર્મ શરૂ થવાની તારીખ : 12 જાન્યુઆરી 2026
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 26 જાન્યુઆરી 2026
- ફી ચુકવણીની છેલ્લી તારીખ : 29 જાન્યુઆરી 2026
પગાર ધોરણ
પસંદગી પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે રૂ. 40,800/- પ્રતિ મહિના પગાર આપવામાં આવશે
(સરકારી નિયમો મુજબ).
ઉંમર મર્યાદા
- ન્યૂનતમ ઉંમર : 18 વર્ષ
- મહત્તમ ઉંમર : 37 વર્ષ
- ઉંમર ગણતરીની તારીખ જાહેરાત મુજબ રહેશે.
અરજી ફી
- જનરલ કેટેગરી : રૂ. 500/-
- અન્ય કેટેગરી : રૂ. 400/-
📌 નોંધ : પરીક્ષામાં ઉપસ્થિત રહેલા તમામ ઉમેદવારોને પરીક્ષા ફી પરત આપવામાં આવશે.
જરૂરી ડોક્યુમેન્ટ્સ
- પાસપોર્ટ સાઇઝ ફોટો (વ્હાઇટ બેકગ્રાઉન્ડ અને તારીખ સાથે)
- સહી (Signature)
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડે તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિફિકેટ (OBC માટે)
- EWS સર્ટિફિકેટ (લાગુ પડે તો)
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઇલ નંબર
- ઇમેઇલ ID
- હાલ સરકારી નોકરીમાં હો તો જોડાયાની તારીખ
- OJAS રજીસ્ટ્રેશન નંબર (જો હાજર ન હોય તો Forget Registration વિકલ્પ ઉપયોગ કરી શકશો)
મહત્વપૂર્ણ લિંક્સ
-
🔔 ભરતી નોટિફિકેશન :
અહીં ક્લિક કરો -
📘 પરીક્ષા અભ્યાસક્રમ :
અહીં ક્લિક કરો -
🌐 અધિકૃત વેબસાઇટ :
અહીં ક્લિક કરો -
📝 ઓનલાઈન અરજી કરો :
અહીં ક્લિક કરો
અંતિમ સૂચના
અરજી કરતા પહેલા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સંપૂર્ણ નોટિફિકેશન ધ્યાનથી વાંચે
અને તમામ માહિતી સાચી રીતે ભરે. ખોટી માહિતી આપવાથી અરજી રદ થઈ શકે છે.